________________
મોહનચરિત્ર સર્ગ આઠમ. (૭) अथ श्रीमोदनमुनीन् विनीतास्ते व्यजिझपन् । શ્રીમઃિ સૂર્યના પાથતાં પાપાં િ ૬ आगामिनी चतुर्मासी श्रीमच्चरणसेवया ॥ नूयान्नः सफलेत्येवं चिरमाशास्महे वयम् ॥७॥ एवमन्यर्थिताः श्राः प्रत्यूचुर्मोहनर्षयः॥ यत्र स्यात्स्पर्शना तत्र जीवोऽयं नीयते बलात् ॥७॥
आरन्य कार्तिक्या यात्रा यावन्त्यो मनसीप्सिताः॥ तासु पूर्णासु गुरवो बनूवुर्विजिहीर्षवः॥ए॥ तदावसरमालोक्य विज्ञप्तास्ते पुनः पुनः॥ प्रपेदिरे श्राश्वचो नावः किं विफलो नवेत् ॥१०॥
વાંધાં, ત્યારપછી તે શ્રાવકો ડુંગર ઉપર યાત્રા કરવા ગયા. (૫) શક્તિમાફક યાત્રા કરીને તેમણે વિનયથી નમીને મોહનમુનિજીની આ રીતે વિનતિ કરી કે –“ગુરૂમહારાજ ! આપસાહેબ ચરણકમળની રજથી સુરત શહેરને પવિત્ર કરો.” (૬) ઘણે દિવસ થયા, અમે આશા રાખીએ છીએ કે –“આપસાહેબના ચરણકમલની શક્તિમાફક સેવા કરીને આવતું ચોમાસું સફળ કરીશું.” એ પ્રમાણે સુરતના શ્રાવકોએ વિનતિ કરી ત્યારે મોહનમુનિજીએ જવાબ આપ્યો કે –“જ્યાં જીવની ફર્સના હોય, ત્યાં તેનું કર્મ બલાત્કારથી પણ લઈ જાય છે.” ચોમાસું ઉતર્યા પછી કાર્તિકી પુનમથી માંડીને જેટલી ડુંગરની યાત્રાઓ કરવાની મેહનમુનિજીએ મનમાં ધારી હતી, તેટલી પૂરી થઈ ત્યારે તેમણે પાલીતાણેથી વિહાર કરવાનો વિચાર કર્યો. (૯) તે સમયે અવસર જાણીને સુરતના શ્રાવકોએ ફરીથી વિનતિ કરી, ત્યારે તે મોહનમુનિએ કબૂલ કરી. બરાબર છે, ભવ્યના મનમાં રહેલ ભાવ (શુદ્ધ પરિણામ) -