________________
(૨૮) મોહનવર શરમ . एवं धर्मोन्नतिकरी चतुर्मासी महर्षयः॥
પુઃ સતત મુવા–પુર્યો ત્રસકવિતા ss अथैको राजनगर-वासी सकलनामकः ॥ तथानन्दपुरावासो दरिगोविन्दनामनाक् ॥ ७ ॥ घावेतौ मोहनमुनि-मुखादाकर्ण्य देशनाम् ॥ संसारानित्यतां ज्ञात्वा प्रव्रज्यां लातुमैडताम् ॥ ५॥ चतुर्मासीमुपासातां मोदनाघ्रिसरोरुहम् ॥ तदा प्रसादं लेनाते सेवया हि स लन्यते ॥७॥ सिते मार्गस्य पञ्चम्यां चारित्रं ललतुश्च तौ ॥ अनूदनूतपूर्वश्च तदा निष्क्रमणोत्सवः ॥ १ ॥
મુનિજીના ઉપદેશથી મોટા લાલબાગની ધર્મશાળા સુધરાવતૈયારકરાવવાવાસ્તે શેળહજાર રૂપિયા આપ્યા. (૭૬) ઉપર કહ્યા પ્રમાણે ધર્મની ઉન્નતિ કરનારું સત્તરમું ચોમાસું પરિવાર સહિત મેહનમુનિજીએ મુંબઈમાં કર્યું. (૭૭) પછી અમદાવાદને રહીશ “સાકળચંદ” નામે તથા વડનગરને રહીશ “હરગોવન”નામે એ બે શ્રાવકોને મેહનમુનિજીના મુખથી ધમૈદેશના સાંભળીને “સંસારમાં દેખાતી બધી વસ્તુ ક્ષણભંગુર છે,” એવો બોધ થવાથી તેઓને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ (૭૮-૭૯) તે બે જણાઓએ આખું ચોમાસું. મોહનમુનિજીની સેવા કરી, તેથી તેમના ઉપર મેહનમુનિજીની પ્રસન્નતા થઈ ઠીકજ છે, સદ્ગુરૂને પ્રસાદ સેવા કરવાથીજ મળે છે. (૮૦) માગશર સુદી પાંચમને દિવસે ઉપર કહેલા શ્રાવકોએ મોહનમુનિજી પાસેથી ચારિત્ર લીધું. તે વખતે વરઘોડા વિગેરેને જે અપૂર્વ ઉત્સવથ, તે જોઈને ઘરડાલકો પણ કહેવાલાગ્યા કે, “આવો ડાડ