Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 198
________________ મહિનચરિત્ર સર્ગ આઇએ. (૨૨) अथ मोहमयीवासि-श्राहा एवं व्यजिझपन् । निजैः पदैः पुनर्मुम्बा पावनीया प्रसादतः॥१२६॥ रागिणः श्रावका-न्देशकालाद्यालोच्य संयताः॥ उररीकृत्य विज्ञप्तिं विजह्वश्वगत्रसंयुताः॥१२॥ श्रावकैः सेव्यमानास्ते मुम्बापरिसरं क्रमात् ॥ आजग्मुरष्टनिः शिष्यै रागिणां मोदवर्धनाः ॥१०॥ श्रीमोदनमुनीशाणां प्रवेशस्योत्सवो महान् ॥ . सप्तम्यां नविता प्रातर्वार्तेयं पप्रथेऽग्रतः॥१२॥ परिष्कृताः पुष्परथाः प्रनाते सपरिछदाः॥ सनाथा नूषितैर्बालैः शतशस्तूर्णमासदन् ॥१३०॥ વિશમાં ચોમાસામાં સુરતની અંદર ઘણી ધર્મની ઉન્નતિ કરીને મોહનમુનિએ પરિવારસહિત વિહાર કરવાનો વિચાર કર્યો. (૧૨૫) પછી મુંબઈના શેઠિયાઓએ હનમુનિજીની વિનતિ કરી કે –“ આપ સાહેબ ફરીથી પગલાં કરીને મુંબઈને પવિત્ર કરો.” (૧૨૬) “વિનતિ કરનારા શ્રાવકો ઘણું રાગી છે” એમ વિચારીને તેમજ દેશ, કાલ, દ્રવ્ય અને ભાવ એમને પણ વિચાર કરીને મેહનમુનિજીએ મુંબઈના શ્રાવકની વિનતિ કબૂલ કરી. અને પરિવાર સહિત વિહાર કરો. ( ૧૨૭) રાગી શ્રાવકો રસ્તામાં જેમની ઘટતી સેવા કરવા તૈયાર છે, એવા મોહનમુનિજી આઠ શિષ્યોને સાથે લઇને અનુક્રમે વિહાર કરતા ભાયખાળા ઉપર આવ્યા. ત્યારે મુંબઈના રાગી શ્રાવકોને ઘણો હર્ષ થયો. (૧૨૮) ચિત્ર સુદિ સાતમને દિવસે પ્રભાતકાળમાં પરિવાર સહિત મોહનમુનિજી મુંબઈશહેરમાં પ્રવેશ કરશે, અને તે વખતે વરઘોડા વિગેરેનો મેટો ઉસવ થશે.” એ વાત કેટલાક દિવસ આગળથીજ શહેરમાં ફેલાઈ હતી. (૧૨૯) સાતમને દિવસે સવારમાં જ પૂર્વે કરેલા ઠરાવ માફક સેંકડો

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202