Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 196
________________ મોહનચરિત્ર સર્ગ આઠમે. - (१८७) श्रीमोदनमुनीन्द्राणां सांनिध्यानविका घनाः॥ सिहाजिनिकटे वस्तुं चतुर्मासी समागमन् ॥१४॥ वार्षिके पर्वणि तपो-ऽकारि यजविकैनरैः॥ तेनानूहीरनगव-बासनोन्नतिरद्भुता ॥ ११५॥ ततः समवसृत्यादि-संनिवेशं सुशिल्पिनिः॥ कारयित्वाथ संघेन चक्रे तत्रोत्सवो महान् ॥१२६॥ मार्गे सिते च षष्ठयां च नव्यमेकं मुनीश्वराः॥ अदीदयन्स बगण-नाम्नानुत्प्रथितो नुवि ॥ १२७ ॥ नन्दोदध्यधरणी-मितेऽब्दे वैक्रमेऽवसन्॥ ऊनविंशां चतुर्मासी सिध्देत्रे मुनीश्वराः॥१२॥ अथ सूर्यपुरस्थानां श्राधानामुपरोधतः॥ श्रीमोदनर्षयः प्रापुः सशिष्याः सुरतं पुनः॥१२॥ નામ ગુરૂની આજ્ઞાથી પ્રસિદ્ધ થયું. (૧૧૩)મેહનમુનિજી પાલીતાણામાં ચોમાસું રહ્યા છે, એ વાત સાંભળીને ઘણું ભવ્યજીવો ત્યાં ચોમાસું રહેવાવાતે આવ્યા. (૧૧૪) સંવત્સરી પર્વ ઉપર ત્યાં ભગ્યલકોએ , અઠ્ઠમ, અઠ્ઠાઇ વિગેરે જે તપસ્યા કરી તેથી શ્રી વીરભગવાનના શાસનની ઘણી આશ્ચર્યકારક ઉન્નતિ થઈ (૧૧૫) પછી ચેમાસે રહેલા લેકેની સહાયતાથી ત્યાંના શ્રીસંઘે સમવસરણ, અષ્ટાપદજી,મેરૂપર્વત, આબુ તથા સમેતશિખર એ પાંચની રચના કરાવી મેટો ઉત્સવ કર્યો. (૧૧૬) માગશર સુદી છઠને દિવસે એક છગનનામા શ્રાવકે પ્રતિબોધપામી મોહનમુનિજી પાસેથી સંવેગી દીક્ષા લીધી. તેનું મોહનમુનિજીએ “છગनमुनि" ये नाम ॥v-यु. ( ११७) येशत संवत् योगशीसें योગણપચાસ–(૧૯૪૯)માં મોહનમુનિજીએ પાલીતાણામાં ઓગણીસમું ચોમાસું કર્યું. (૧૧૮) પછી સુરતના રહીશ રાગી શ્રાવકના ઘણા આગ્ર

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202