Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 200
________________ મેાહનચરિત્ર સર્ગ આઠમેા. यथेक्तुरसमाधुर्य-मग्रेज्योऽधिकमङ्घ्रिषु ॥ सुकृतं मोहनर्षीणां तथा विद्याद्यथोत्तरम् ॥ १३६ ॥ अतः पूर्वाधिकैतस्यां चतुर्मास्यां भविष्यति ॥ धर्मोत्सादजननी प्रवरा शासनोन्नतिः ॥ १३७ ॥ श्री मोदनमुनीन्द्राणा - मलंचन्द्रादयो दश || शिष्याः पञ्च प्रशिष्याश्च वर्तन्ते सांप्रतं किल ॥ १३८ सुर्जनाः सांप्रतं यदर्मोन्नतिकरा जनाः ॥ चिरं तत्सपरीवारा जीयासुर्मोदनर्षयः ॥ १३० ॥ विस्रसाविशदा येषां मूर्ध्नि पुष्याङ्करा इव ॥ उल्लसन्ति शिरोजास्ते जीयासुर्मोहनर्षयः ॥ १४० ॥ ( ૧૨ ) હાલમાં ત્યાં દરરોજ દેશનારૂપ અમૃત પાઇને માહનમુનિજી મુંખઇના સંઘને તૃપ્ત કરેછે, ઉપરથી મૂળિયા તરફ આવેલા શેલડીના ગાંડામાં જેમ ઉત્તરાત્તર મીઠાશ વધારે હાયછે, તેમ માહનમુનિજીના સુકૃતના ઉદય પણ દિવસે દિવસે વધારેજ થતા જાયછે. ( ૧૩૬) વાસ્તે, પહેલા ચામાસા કરતાં આ ચૈામાસામાં અધર્મને દશે દિશીએ નસાડનારી ઘણી શાસનની ઉન્નતિ થરો. (૧૩૭) શ્રીમાહનમુનિ મહારાજના ૧ અલૈચંદજી, ૨ જસમુનિજી, ૩ કાંતિમુનિજી,૪હર્ષમુનિજી, પઉદ્યોતમુનિજી, ૬રાજમુનિજી, દેવમુનિજી, ૮ ગુમાનમુનિજી, સુમતિમુનિજી અને ૧૦ હેમમુનિજી એ દસ ચેલાએ તથા અલંચંદજીના બે, જસમુનિજીના ગુણમુનિજી અને ઋદ્ધિમુનિજી એ બે ચેલાએ તથા રાજમુનિજીનેા છગનમુનિજી નામના એક ચેલા, એ બધા મળીને એમના સંધાડામાં હાલ પન્દર સાધુઓ છે. (૧૩૮) ધર્મની ઉન્નતિ કરનારા મહાત્મા ૭ એ હાલના વખતમાં ઘણા દુર્લભ છે, વાસ્તે માહનમુનિજી આપણા ૫રિવારસહિત ચિરકાળ જયવંતા રહેા. (૧૩૯) અવસ્થાથી સફેદ થયેલા

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202