________________
( ૨૭૦ )
मोहनचरिते अष्टमः सर्गः ।
प्रकृत्योदार चित्तास्ते श्राद्धाः सुरतवासिनः ॥ श्री मोदनपदस्पर्शा - दनवन्धर्मतत्पराः ॥ २२ ॥ कषायबहुला धर्म - विमुखाः श्रावका यपि ॥ श्रुत्वा श्रीमोहनर्षीणां देशनां धर्मिणोऽभवन् ॥ १३ ॥ केचिडएमकसंसर्गा-श्रूष्टा धर्माकिनोदितात् ॥ तेऽपि सद्गुरुसांनिध्या - दनवन्प्रतिमार्चकाः ॥ २४ ॥ यो मदेशानवासी कश्चिद्यमनामनाक् ॥ तथापरो मालवीयो राजमल्ला निधस्तदा ॥ २५ ॥ श्री मोदने संभूतां पीत्वा सदेशनासुधाम् ॥ सुखं वैषयिकं सर्व-ममन्येतां विषोपमम्॥ २६ ॥ युग्मम् ॥
વાનું એ રીતે ગુરૂમહારાજ શ્રીમાહનમુનિજી પાસેથી ભવ્યજીવાએ આનંદથી પચ્ચખાણ લીધાં. (૨૧) સુરતના રહીશ લેાકેા સ્વભાવથીજ ચિત્તના ઉદાર હાય, તેમાં શ્રી માહનમુનિજીના ચરણકમળના યાગ મળ્યા, ત્યારે તા તે પહેલાં કરતાં પણ વધારે ધર્મકરણી કરવામાં તત્પર થયા. ( ૨૨ ) જે લેાકા કેવળ વિષયસુખ ભોગવવામાં તત્પર હતા, અને ધર્મ તે શું, એટલું પણ જાણતા નહાતા, તે લેાકેા શ્રીમેાહનમુનિજીનીધર્મદેશના સાંભળીને ધીમે ધીમે કેવલિભાષિત ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારા થયા. ( ૨૩ ) કેટલાક શ્રાવકા ઢુંઢિયાની સામતથી ભગવાનની પૂજા વિગેરે મૂકી બેઠા હતા, તે લેાકેા પણ માહનમુનિજીના સમાગમથી પ્રતિએધ પામ્યા. ( ૨૪ ) પછી મેસાણાના ઉજમભાઇ નામના એક શ્રાવક તથા ખીજો માળવાનારાજમલ્લનામના શ્રાવક એ બન્નેજણાએ તે વખતે મેાહનમુનિજીના મુખરૂપી ચંદ્રમાથી નીકળેલું દેશનારૂપી અમૃત પીને “રૂપ, રસ વિગેરે વિષયેાવડે જે કંઈ સુખ થાયછે તે બધું વિષતુલ્ય છે, ” એમ માનવા લાગ્યા. ( ૨૫-૨૬) સંવેગના લાભ થવાથી ચારિત્ર લે