Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 182
________________ મેહનચરિત્ર સર્ગ આઠમ. (૨૭૨) .. दृढां परिणतिं ज्ञात्वा तस्मै नवतितीर्षवे॥ मुनीन्सस्ते दर्दीदां कर्मसंघातनाशिनीम् ॥ ३ ॥ मुंन्यब्धिनन्दनुसंख्ये वैक्रमेऽब्दे समाददे॥ माघेऽसिते च पञ्चम्यां गणः स महाव्रतम् ॥ ३॥ तस्याख्या देवमुनिरि-त्यनवत्सगुरूदिता॥ बेदोपस्थापनमथ पूर्वददितयोरनूत् ॥ ४० ॥ ततो यशोमुनेश्गत्रो गुणनामात्तसंयमः॥ रुजार्दितोऽनवत्पूर्व-कृतकर्मोदयादसौ॥४१॥ वैयावृत्त्यार्थमेतस्य तत्र राजमुनि न्यधुः॥ स्वयं गत्रयुतास्तेऽथ विदर्तुमनसोऽनवन् ॥४२॥ ધર્મનું તત્વ જાણવામાં આવ્યાથી તેને ઘણો સંગ ઉપજે.(૩૭) સંસારસાગરમાંથી તરવાની ઇચ્છા કરનાર એવા તે શ્રાવકનો ચારિત્ર લેવાને દઢ પરિણામ છે, એમ જાણીને મોહનમુનિજીએ કર્મના સંઘાતને તોડી નાંખનારી સગી દીક્ષા તેને આપી. (૩૮) સંવત્ ઓગણીસે સુડતાલીશ(૧૯૪૭)ના માહા વદી પાંચમને દિવસે “છગન” શ્રાવકે મોહનમુનિજી પાસેથી દીક્ષા લીધી. (૩૯)મોહનમુનિજીની આજ્ઞાથી તેનું સાધુપણાનું “દેવમનિ એવું નામ પ્રસિદ્ધ થયું. ત્યારપછી પૂર્વે જ્યેષ્ઠ મહિનામાંદીક્ષા લીધેલા ઉદ્યોતમુનિ તથા રાજમુનિ એ બે જણાને વડી દીક્ષા આપવાનો ઉત્સવ થ. (૪૦) એટલામાં જસમુનિજીને નવી દીક્ષા આપેલા ગુણમુનિ નામના ચેલાને પૂર્વભવમાં ઉપાર્જેલા અશુભ કર્મના ઉદયથી હરસ નામના રોગનો વિકાર થયો. (૪૧) તેનું વેયાવચ્ચ કરવામાટે રાજમુનિને રાખીને બાકી પરિવારસહિત મેહનમુનિજીને વિહાર કરવાનો વિચાર થો. (૪૨) એટલામાં મુંબઈના રહીશ શેઠિયા લેકએ ભેગા થઈને મેહનમુનિજીને ઘણું આદરથી વિનતિ કરીકે, “આપ પધારીને મુંબઈનગરી પા

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202