Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 184
________________ મેાહનચરિત્ર સર્ગ આઠમે. ( ૨૭૧ ) तत्रस्थजिनचैत्येऽनू - उत्सवो दिवसत्रयम् ॥ मुम्बापुर्याश्च बहव आजग्मुर्भविका जनाः ॥ ४९ ॥ चैत्रे सिते तिथौ षष्ठ्यां मुम्बापरिसरे शुभे ॥ उद्यानान्तर्वाटिकाया आगमन्मोहनर्षयः ॥ ५० ॥ सप्तम्यां मोहनमुनि - स्वागताय समाययुः ॥ सदस्रशो जनाः प्रात - गुरुपादान्ववन्दिरे ॥ ५१ ॥ विचित्रवेषालंकारै - श्चारुपुष्परथस्थितैः ॥ वाजित्रसहितैरग्रे - यायि निर्वालकैः शुभैः ॥ ५२ ॥ मधुरान्दूणवाजि - स्वरानाकर्ण्य नन्दितैः ॥ ઘણાનુયાતઃ શ્રૃદ્રાચિરૈ: શ્રાવરે ॥ પરૂ ॥ M “આગાશી” ગામમાં આવ્યા. (૪૮) ત્યાંના જિનમંદિરમાં પૂજા, અંગી, ભાવના વિગેરે ઉત્સવ ત્રણ દિવસ સુધી થયા. તેમજ પૈસાદાર શ્રાવકાએ સાધર્મિવાત્સલ્ય પણ કર્યું, તે વખતે મુંબઇથી ધણા શ્રાવકા માહનમુનિજીને વાંદવાવાસ્તે આવ્યા. (૪૯) સંવત્ એગણીસ સુડતાલીશ–(૧૯૪૭)ના ચૈત્ર સુદિ છઠ્ઠને દિવસે માહનમુનિજી પરિવારસહિત ભાયખાળાઉપરશેઠ મેાતીશાહની વાડીમાં પધાર્યા. ( ૫૦ ) પછી સાતમને દિવસે સવારમાંજ મેાહનમુનિજીનું સ્વાગત કરવાવાસ્તે હજારા ભવ્યજીવાએ સાંબેલા સાથે ત્યાં આવી માહનમુનિજીના ચરણ વાંધા. (૫૧) ત્યારબાદ ભાયખાળેથી મેાહનમુનિજીને પધરાવવાવાસ્તે માટી ધામધૂમથી તૈયાર કરેલા વરધાડા સાથે ગુરૂમહારાજ મેાહનમુનિજીને તેડવા ગયેલા તમામ લાકા તેમને આગળ કરીને ત્યાંથી નીકળ્યા. તે વખતે વરધાડાની રચના અપૂર્વ અની હતી. તેમાં જાતજાતના પાશાક તથા ધરેણાં પહેરીને સુંદર ગાડીમાં એડેલી છેાડીઓ તથા છેાકરાએ વાગતાં વાજાંની સાથે આગળ ચાલતા હતા. અંગ્રેજી વાજાંના મધુરશબ્દ સાંભળીને આનંદ પામેલા તથા તરેહતરેહનાં

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202