Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 175
________________ ( १६६) मोहनचरिते अष्टमः सर्गः। ॥ अथाष्टमः सर्गः॥ शंनुर्मुक्तिसुखप्राप्ति-हेतुत्वायः प्रकीर्त्यते॥ स आयनाथो नवतां सुमतिं ददताद् तम् ॥१॥ अथ श्रीमोदनमुनि-कीर्तिदूती धरातले ॥ परिभ्रमन्ती संप्राप पत्तनं सुरतानिधम् ॥२॥ मन्त्रयित्वाथ किमपि श्रावकश्रवयोरसौ॥ वशीचकार तान्दौत्यं परं संवननं यतः॥३॥ मिलित्वा तेऽथ सिहासिजुरूंश्वानिवन्दितुम् ॥ प्रतस्थिरेऽल्पपुण्यानां योगोऽयमतिलनः॥४॥ विमलाडिपुरे श्रीम-न्मोदनाघ्रिसरोरुहम् ॥ अनिवन्द्याध्यरोहस्ते श्रावका विमलाचलम् ॥५॥ સર્ગ આઠમો. ભાવથી પૂજા કરનારા ભવ્ય જીવોને મુક્તિસુખના દાતાર હોવાથી “શંભુ” એવો નામથી જે ઓળખાય છે, તે આદિનાથભગવાન તમને શીધ્ર ભલી મતિ આપો. (૧) પછી મોહનમુનિજીની કીર્તિરૂપ દૂતી (સંદેશો પહોંચાડનારી સ્ત્રી) જગતમાં ચારે તરફ ભમતી સુરત શહેરમાં આવી. (૨) તેણે કાનમાં કંઈ વાતચિત કરીને જ કે શું? બધા શ્રાવકોને વશ કર્યા. ઠીક છે, જાસૂનું કામ એવું છે કે, તેનાથી ચઢતું બીજું કોઈપણ વશીકરણ દુનયામાં નહીં હશે. (૩) પછી સુરતના શ્રાવકો ભેગા થઇ સિદ્ધાચલજીને તથા સદ્ગુરૂ શ્રી મોહનમુનિજીને વાંદવા વાસ્તે સુરતથી નીકળ્યા. જેની ગાંઠે પુણ્ય ઓછું હોય, એવા લોકોને તીર્થયાત્રા કરવાને તથા સદગુરૂને વાંદવાને યોગ મળવો બહુજ દુર્લભ છે. (૪) પાલીતાણામાં આવી તેમણે પ્રથમ મોહનમુનિજીનાં ચરણકમલને

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202