________________
(१६४)
मोहनचरिते सप्तमः सर्गः। तत्र तत्र निवासेन कृत्वा धर्मपरान्नरान् ॥ क्रमात्सिहाचलं दृष्ट्वा सिद्धार्थ जन्म मेनिरे॥११॥ एकोनशतयात्रास्ते पूर्वोद्दिष्टाः प्रचक्रिरे॥ सुकृतोदयतस्तत्र नान्तरायस्तु कोऽप्यनूत् ॥१२॥ तदा कान्तिमुनिः श्रीम-शुरूणां सेवयानिशम् ॥ समयं यापयामास वैयारत्त्यं हि दुर्लनम् ॥११॥ एकोनशतयात्रासु पूर्णास्वथ समन्ततः॥ विहृत्य वर्षावसतिं पुनः सिगिरौ व्यधुः ॥ १२॥ सत्तीर्थसांनिध्यात्तत्र सशुरूणां च लानतः॥ नविका बदवो जीवा-श्वतुर्मासीं तदावसन् ॥ १२३ ॥ श्रीमोहनमुखोभूतां सुधां श्रवणगोचराम् ॥
उपत्यकाया इष्टव्यं सिहाडिक्सुधां तथा॥१२४ ॥ આવેલા બીજા પણ તીર્થોની ભાવથી યાત્રા કરીને તેને ઠેકાણે ભવ્યજીવોને પ્રતિબોધ કરતા અનુક્રમે સિદ્ધગિરિ ક્ષેત્રમાં આવ્યા, અને ત્યાં ભગવાનનાં દર્શન કરીને તેમણે પોતાને મનુષ્યભવ સફળ માન્યો. (૧૧૮૧૧૯) મેહનમુનિજીને નવાણું યાત્રા કરવાનો વિચાર પ્રથમથી જ હતો, તે પ્રમાણે તે તેમણે શરૂ કરી. પૂર્વભવના પુણ્યનો ઉદય હોવાથી તે યાત્રામાં કેઈપણ જાતને અંતરાય આવ્યો નહીં. (૧૨) તે વખતે કાંતિમુનિજી, ગુરૂમહારાજ મેહનમુનિજીનું વેયાવચ્ચ કરવામાંજ ઘણો ખરો વખત ગા
1. ही छ, सशु३तुंक्यावय्य माघjहुन छे. (१२१) નવાણું યાત્રા પૂરી થઈ ત્યારે આસપાસ કેટલાક દિવસ વિહાર કરીને મોહનમુનિજી પાલીતાણામાં ચોમાસું રહ્યા. (૧૨૨) પાલીતાણ જેવું તીર્થ અને મેહનમુનિજી જેવા શુરૂ એ બે વસ્તુને લાભ થવાથી ઘણું ભવ્યો ત્યાં ચોમાસું કરવામાટે રહ્યા. (૧૨૩) મેહનમુનિજીના મુખથી