________________
મેાહનચરિત્ર સર્ગ સાતમે,
( ૧૨ )
अनभिज्ञो जातिहीनो - ऽप्यसौ श्रदासमन्वितः ॥ पुष्पाण्यवचिनोत्यादौ गत्वाटव्यां यथारुचि ॥ १ ॥ स्नात्वार्धवपुरम्नोनि-र्मुखमापूर्य सत्वरम् ॥ पादेन शिवनिर्माल्यं निपातयति लीलया ॥ २ ॥ तिष्ठन्ग एमषपातेन स्त्रपयित्वा शिवं रयात् ॥ पुष्पाणि मस्तके दित्वा याति शीघ्रं यथागतम्॥९३॥ विप्रोऽपि कश्विदायाति शिवपूजार्थमन्वहम् ॥ विधिनार्चति गौरीशं स्तुत्वा नत्वा च गच्छति ॥ ए४ ॥ प्रातरायाति विप्रोऽसौ तदा पूजां स्वयंकृताम् ॥ निष्काशितां नवीनां च रचितामवलोकते ॥ ए५ ॥
રાજ રાજ આવીને શંકરની પૂજા કરતા હતા. ( ૯૦ ) તે પણ તે ભિક્ષ પૂજા વિગેરેની વિધીના અજાણ તથા જાતના નીચ હતા, તેાપણ તેની મહાદેવ ઉપર શ્રદ્ધા ધણી હતી, તે દરરાજ સવારમાં મોટા જંગલમાં જઇને પેાતાને ગમતાં ફૂલ વીંણીને એકઠાં કરે, પછી તળાવમાં ન્હાઇને ભીને ડિલેજ માઢામાં પાણીના કાગળા ભરીને જલદીથી મંદિરમાં આવે, તથા જેમ ખાલક રમતા હેાય તે પ્રમાણે પગે કરીને મહાદેવના માથાઉપરથી નિર્માલ્ય કાઢી નાંખે, અને ઉભાઉભાજ શિવજીપર કાગળા નાંખીને તેને ન્હેવરાવે, એટલુંજ નહીં, પણ ઉતાવળથી માથાઉપર ફૂલના ઢગલા ફેંકી દઇને જેમ આવ્યા તેમ પાછે ચાલ્યા જાય. (૯૧–૯૨-૯૩ ) તેમજ એક બ્રાહ્મણ પણ ત્યાં શિવજીની પૂજા કરવા માટે નિરંતર આવતા હતા. તે તે શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે મહાદેવની પૂજા કરે, અને છેવટ સ્તુતિ તથા નમસ્કાર વિગેરે કરીને પાછે જાય. (૯૪) સવારમાં બ્રાહ્મણ પહેલા પૂજા કરવા આવે, ત્યારે પોતે કરેલી આગલા દિવસની પૂજા કાઢી નાંખી કાઇ પુરૂષે નવી તુરતની કરેલી પૂજાને જીવે. (૯૫)