Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 166
________________ मोहनयरित्र सर्ग सातमी. (१५७) गुणाधिनन्दनूमाने वत्सरे ते सुसंयताः॥ . त्रयोदशी चतुर्मासी-मूषुः फलवतीपुरे ॥जए॥ सर्वान्नीनोऽपि सुहितो मिष्टमप्यन्नमुज्जति ॥ परं फलवतीसंघ-स्तृप्तोऽप्यौज्छन्न तान्गुरून् ॥७॥ पुण्यादेऽथ विजहस्ते शिष्यान्यां सहिता मुदा ॥ पुरं जेसलमेराख्यं जग्मुश्च स्पर्शनावशात् ॥१॥ ततो निटत्ता निषेव्य पञ्चतीर्थी विशुद्धिदाम् ॥ भूयो ववन्दिरे नावा-दर्बुदे तीर्थनायकान् ॥२॥ अथावतरतां तेषा-मर्बुदारुपत्यकाम् ॥ मुनिवेषधरः कश्चि-भव्यो दृष्टिपथं ययौ॥७३॥ आगत्यासौ मोदनाघ्रि-पङ्कजान्यन्यवन्दत ॥ शातमाटच्य पुरतो-ऽतिष्ठच्च विनयान्वितः॥४॥ રમ ચોમાસ ફલેદીમાં કર્યું. (૭૯) ખાધડ (બહુખાનાર) માણસ પણ તૃપ્ત થાય ત્યારે લાડુ વિગેરે મિષ્ટ પદાર્થોને પણ ભાણામાં પડતાં મૂકી દે છે; પણ ફલોદીને સંઘતે મેહનમુનિજીનું દેશનારૂપ અમૃત નિરંતર પીને ધરાયો હતો પણ તેમને મૂકી શક્યો નહીં. (૮૦) પછી સારાં મુહર્તપર જસમુનિજી અને કાંતિમુનિજી એઓને સાથે લઈને ફરીથી વિહાર કરી ફર્સના હોવાથી મેહનમુનિજી જેસલમેરમાં પધાર્યા. (૮૧) ત્યાંથી પાછા આવતાં જીવને કર્મમળ દૂરકરનારી પંચતીર્થીની યાત્રા પ્રથમ કરીને બીજીવાર તે આબુજી ઉપર શ્રીજીનેશ્વર મહારાજને વાંદવા वास्ते गया. ( ८२ ) सामुनी यात्रारीने मोहनमुनि नीय 6રતા હતા એટલામાં મુનિનો વેષ ધારણ કરનારે એક ભવ્યજીવ તેમની નજરે આવ્યો. (૮૩) પછી તેણે પાસે આવીને મેહનમુનિજીને વંદના કરી, અને શાતા પૂછીને આગળ વિનય સાચવી ઉભે રહ્યો.

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202