________________
()
मोहनचरिते सप्तमः सर्गः। पञ्चतीर्थी तथान्यानि तीर्थान्यासेव्य नावतः॥ सशिष्या मुनिवर्यास्ते पुरं योधपुरं ययुः॥ ४ ॥ तत्र कान्तिमुनेस्तेऽथ दोपस्थापनं व्यधुः॥ श्रास्तदानीं विदध उत्सवो नावतो महान् ॥७॥ तत्रोपरोधात्कार्याच्च स्थित्वा मासत्रयं ततः॥ प्रापुः पुरीं फलवतीं श्राद्धैरन्यर्थिता नृशम् ॥ ६॥ गमनागमने पूर्व-मत्राहं बहुशोऽवसम्॥ . वर्षावासः पुनर्नास्मि-नययावदनूकिल ॥ ७॥ शति संचिन्त्य मनसि श्राधाशां मोहनर्षयः॥ अपूरयन्यतः सन्तः प्रमाद्यन्त्युचिते नहि ॥ ७ ॥
બ્દોની જોડે અનુક્રમે વિહાર કરતા મેહનમુનિજીએ આબુ પર્વત ઉપર જઈને ત્યાંના જીનેશ્વર મહારાજને વાંધા. (૭૩) ત્યાંથી પંચતીર્થીની તેમજ બીજાપણ તીથીની ભાવથી યાત્રા કરીને મેહનમુનિજી તથા તેમના શિષ્ય જોધપુરમાં આવ્યા. (૭૪) ત્યાં સારા મુહૂર્ત ઉપર મેહનમુનિજીએ કાંતિમુનિજીને વડી દીક્ષા આપી. તે વખતે ત્યાંના શ્રાવકેએ ભાવથી મેટો ઉત્સવ કર્યો. (૭૫) રાગી શ્રાવકોનો ઘણો આગ્રહ થવાથી તથા વડી દીક્ષા વિગેરે ધર્મકાર્ય પણ હોવાથી ત્યાં મોહનમુનિજીને ત્રણ મહિના સૂધી મુકામ થયો. પછી ફલોદીના શ્રાવકેએ ઘણી વિનતિ કરી તેથી તે જોધપુરથી ત્યાં પધાર્યા. (૭૬) “જતાં આવતાં મારે આ ગામમાં ઘ
વાર મુકામ થયે, પણ આજ સૂધી અહીં ચોમાસું કરવાનો યોગ આવ્યો નહેાતે.” એમ મનમાં વિચારીને શ્રાવકોના મનમાં ચોમાસું રાખવાની ઈચ્છા હતી તે, મેહનમનિજીએ પૂરી કરી. ઠીક છે, સત્યુરૂષો ઉચિતકામમાં પ્રમાદ કરતા નથી. (૭૭–૭૮) સંવત્ ઓગણશે તેતાલીશ(૧૯૪૩)માં શુદ્ધ ચારિત્રના ધણી એવા મોહનમુનિજીએ તે