________________
(૨૬) मोहनचरिते षष्ठः सर्गः।
अथान्यदायं लावण्य-निर्जितानङ्ग आत्मवान् ॥ राझीनिः सस्टदं दृष्टः कामबाणवशं ययौ ॥१३१॥ कुमतीनूय सुमति-गन्तुं तत्रोद्यतोऽनवत् ॥ . यावत्तावदरौत्सीत्तं विवेको बन्धुसोदरः॥१३॥ सोऽचिन्तयच्च यददो महामोदविजृम्नितम् ॥ विचक्रे नोगसौस्थ्येऽपि यशाझीष्वधमं मनः ॥१३३॥ शिरश्छेदोऽत्र नरको-ऽमुत्र स्यात्पारदार्यतः॥ अकीर्तिश्च यथादल्या-संगतः स्वःपतेरपि ॥१३॥ स दि धन्यतमो लोके यः सदा दूरतो वसेत् ॥
नुजङ्गीन्य श्वैतान्यः कुटिलान्यः परित्रसन्॥१३५॥ ઇચ્છાને પણ ત્યાંજ મૂકીને તરતજ બાહર નીકળે. (૧૩૦) પછી વિવેકી એવો સુમતિ પોતાના સૌદર્યથી કામદેવને પણ જીતે એવો હોવાથી એકવખતે અંતઃપુરમાંની રાણીઓએ તેને કામદૃષ્ટિથી જોયે, અને તેથી તે કામવાસનાને અધીન થઈ ગયો. (૧૩૧) કામાતુર થયેલ સુમતિ કુમતિ જેવો થઈને અંતઃપુર તરફ જવા માટે તૈયાર થયે, એટલામાં સગાભાઈ જેવા વિવેકે તેને રોક્યો. (૧૩૨) તેથી સુમતિએ વિચાર કર્યો કે – “મેહનો કેવો વિચિત્ર પરિણામ છે. કારણ કે, મારાથી ભગવાય તેટલું સ્ત્રીસુખ મને મળે છે, તો પણ મારું મન મા જેવી રાણી ઉપર વિકારને પામ્યું. (૧૩૩) પરસ્ત્રી ભેગવનારનું આ લોકમાં રાજા માથું કાપી નાંખેછે, અને પરલોકમાં તે નરકે પડે છે. તેમજ, જેમ અહલ્યાના સંગથી સ્વર્ગના માલીક એવા ઇંદ્રની પણ દુર્દશા થઈ તેમ ગમે તેવો મોટો માણસ હોય તો પણ તેનો અપયશ પરસ્ત્રીને સંગ કરવાથી ફેલાયા વગર રહેતેજ નથી. (૧૩૪) જે પુરૂષ નાગણી જેવી કુટિલ અને ઝહેરીસ્વભાવની એવી સ્ત્રી જાતથી હમેશાં ડરીને દૂર રહે છે, તેને જગમાં ધન્ય