________________
મોહનચરિત્ર સર્ગ સાતમે. (१५३) अनित्यनावनामेवं नावयन्स नराधिपः ॥ विधायावदितो धर्म प्रान्ते स्वर्गतिमासदत् ॥५६॥ सत्वरं बदरैवं त्वं जिनोक्तं धर्ममाश्रय ॥ देशसर्वविरत्याख्यः स धर्मों विविधः श्रुतः॥५॥ शक्तिश्च परिणामश्च यदि स्यात्पूर्वपुण्यतः॥ तत्सर्वविरतिं मुक्ति-रमणीदतिकां श्रयेत् ॥५॥ विना यत्सर्वविरतिं मुक्तिधारमपारतम् ॥
कर्तुं न कोऽपि प्रनवे-तस्मादेषा प्रशस्यते ॥एए॥ . यदि निर्वदणे शक्तिः परिणामोऽपि सुस्थिरः॥
तदिमां सर्वविरति-मुररीकुरु नक ॥६०॥ निशम्यैतत्सजुरूणां वचो निर्वेदगतिम् ॥ चारित्रग्रहणे गाढ-निश्चयोऽसौ तदानवत् ॥६॥
ળશે જ નહીં.” (૫૫) એવી રીતે તે ભેજરાજા અનિત્યભાવના કરી પ્રમાદ મૂકીને ધર્મકરણમાં તત્પર થયે, અને અંતે સ્વર્ગે ગયે.”(૫૬) હે બાદરમલ્લ! તું પણ જીનભાષિત ધર્મનો આશ્રય કર. તે ધર્મ બે પ્રકારને આગમમાં સાંભળ્યો છે. એકનું નામ દેશવિરતિ અને બીજાનું સર્વવિરતિ. (૫૭) પૂર્વભવમાં ઉપાર્જેલા સુકૃતથી જે પાળવાની શક્તિ અને આદરવાનાં દઢ પરિણામ હોયતે મુક્તિરૂપ સ્ત્રીને વશ કરનારી જાણે દૂતી જ હોયની શું! એવી જે સર્વવિરતિ (ચારિત્ર) તેને અંગીકાર કરવો. (૫૮) સર્વવિરતિ વગર બીજું કંઇપણ મુક્તિનું દ્વાર ઉधावाने समर्थ नथी. वास्ते से घी मायछे. (५८) २ लादि ! જે તે સર્વવિરતિ પાળવાની તારામાં શક્તિ હોય, અને તે લેવાનાં પરિણામ પણ દઢ હોય તે તું તેને અંગીકાર કર.”(૬૦) જેની અંદર ભરપૂર વૈરાગ્ય રહેલું છે, એવું સદ્ગુરૂનું વચન સાંભળીને બાદરમલને ચા
२०