________________
"
|
(૨૨) मोहनचरिते सप्तमः सर्गः।
स्वालंकारं वितीर्यास्य नोजोऽनीष्टमपूरयत् ॥ तदा पार्श्वचरैः एष्टः प्रत्याहैवं च नूमिपः॥५१॥ उत्थयोत्थाय बोधव्य किमद्य सुकृतं कृतम् ॥ आयुषः खएफमादाय रविरस्तं प्रयाति हि॥५॥ लोकः एबति मां वार्ता शरीरे कुशलं तव ॥ कुतः कुशलमस्माक-मायुर्याति दिने दिने॥५३॥ श्वःकार्यमद्य कुर्वीत पूर्वाह्ने चापराह्निकम् ॥ मृत्युन हि परीदेत कृतं वास्य न वा कृतम् ॥५४॥ मृतो मृत्युर्जरा जीर्णा विपन्नाः किं विपत्तयः॥ व्याधयो बाधिताः किं नु हृष्यन्ति यदमी जनाः॥ ५५॥
ગવા લાગે. (૫૦) ત્યારપછી પિતાનો પહેલો અલંકાર ઉતારી આપીને ભેજરાજાએ તે યાચકનો અભીષ્ટ મરથ પૂર્ણ કર્યો. તે જોઈને પૂછનારા ખિદમતગારને ભેજરાજાએ જવાબ દીધો કે-(૫૧) “વિવેકી પુરૂષે સદા ઉઠીને વિચાર કરવો જોઈએ કે, આજે મે શું સુકૃત કર્યું? કારણ કે, હમેશાં બધા જીવના આયુષ્યને ભાગ લઈને સૂર્ય આથમે છે. (પર) લેકે મને વાતચિત કરતાં પૂછે છે કે –“તમારા શરીરે કુશળ છે?” પણ કુશળતે કયાંથી હોય? અમારું આયુષ્ય એકસરખું ઓછું થતું જાય છે! (૫૩) વાસ્તે આવતી કાલે કરવા ધારેલું કામ આજેજ કરવું. તેમજ પાછલે પહેરે કરવાનું હોય તે બપોર થતાં પહેલાં જ કરવું. કારણ કે, મૃત્યુ આવશે, ત્યારે તે એવો વિચાર નહીં કરશે કે, “આ માણસે કરવા ધારેલું કામ કર્યું કે નથી!"(૫૪) આ લેકશું સમજીને આનંદમાં રહેતા હશે? કેમ કંઇમૃત્યુ મરી ગયું, એવી પક્કી ખબર આવી? વૃદ્ધાવસ્થા ઘરડી થવાથી હવે આપણી પાસે ન આવી શકે કે શું? આપદાને તે કોઈ ગળી ગયે કે શું? અથવા મોટા મોટા રેગેને કોઈએ અટકાવ્યા કે શું? જેથી તે હવે પછી બહાર નીક