________________
મેહનચરિત્ર સગે છે.
(૨૨) प्रातः स्वगृहमागह-न्दध्यावेवमसौ दिजः॥ धिग्मां जायां सुकुलजा-मुपेक्ष्यात्र स्थितं शम्॥३॥ लब्ध्वा प्रसादं देव्या य-दत्रैवावसमुन्मनाः॥ ત્રિજ્ઞસ્તપુત્રો ને નાવી કૂને ન ચાન્યથા ! अन्तर्विषीदन्तचिमं नृपः प्राद पुरोधसम् ॥ हर्षस्थाने किमेवं नोः शुचाक्रान्तोऽसि तद ॥ एय॥ किं विप्रलब्धो देव्या वा मन्तु कंचित्समाचरः॥ ततो यथायथं सर्व-माख्यभूपं पुरोहितः॥ ए६॥ राझोचे मा कृथाः खेद-मेताशि कुले यतः ।। नवन्ति देवतादिष्टा-स्तादृशास्तव का दतिः॥७॥
જતે હો, એટલામાં ગણિકાની દાસી ઉતાવળથી આવી, અને તેની બધી વાત કહીને જબરદસ્તીથી સોમદત્તને તેને ઘેર લઈ ગઈ પછી હાઈ ધોઈ તથા ખાનપાન કરી એક રાત્રી તે ત્યાં રહ્યો. (૯૨) સવારે સેમદત્તે પોતાને ઘેર જતાં મનમાં એવો વિચાર કર્યો કે, “રે મારા જેવા દુરાચરણને ધિક્કાર હો? કારણ કે, સારા કુળમાં ઉપજેલી એવી પોતાની સ્ત્રીને છેડી દઈ હું આ ગણિકાના ઘરમાં રહ્યો. (૩) દેવીનું વરદાન પામતાં વારને જ હું ઉત્સુકતાથી આ ગણિકાને વિષે રત થયે, તેથી નક્કી આ નીચ ક્ષેત્ર-(સ્ત્રી)ને વિષે મારાથી પુત્ર થશે, એમાં ફેર નથી.” (૯૪) ઉપર કહ્યા પ્રમાણે મનમાં ખેદ પામતો સોમદત્ત રાજા પાસે ગયે, ત્યારે રાજાએ તેને કહ્યું કે-“સેમદત્ત હર્ષ માનવાને બદલે તું આવડો ખેદશામાટે કરે છે? (૫) શું તને દેવીએ ઠો? અથવા તારાથી તેને કંઈ અપરાધ થયો?તે મને કહે ” પછી યથાર્થ વાત હતી, તે સોમદત્તે રાજાને કહી. (૯૬)રાજાએ કહ્યું, “હે સોમદત્ત! ખેદ કરીશ મા. દેવતાના વરદાનથી મળેલા પુત્ર આવા નીચ કુળમાંજ ઉપજે છે. તેમાં તારી શી