________________
મેહનચરિત્ર સર્ગ છો.
(૨૨) વજ્ઞાાની નરસી નાનાતિ સ્તોવ તો વહૃા प्रस्तावात्प्रथितं पद्य-मतदागमदन्यदा ॥ १०४॥ दानं नोगश्च नाशश्च वित्तस्येदं गतित्रयम् ॥ न दत्तं नापि नुक्तं त-तृतीयां गतिमाप्नुयात् ॥१०॥ व्याख्यां श्रुत्वास्य कुरुते सुतः संदेदसूचनम् ॥ सोमदत्तोऽवबोधार्थ पुनर्व्याख्याति पूर्ववत् ॥ १०६॥ व्याख्याते विस्त्रिरप्येष सूत्रं चालयते पुनः॥ सोमदत्तस्तदा रोषा-त्सर्वागत्रान्व्यसर्जयत्॥१०॥ बहिराकृष्य तनय-मेवं स विजनेऽब्रवीत् ॥ रे मूढ सागरं तीर्खा कथं मऊसि गोष्पदे ॥१०॥
દેરડી બાંધીને તેને છેડો સોમદત્તે પુત્રના હાથમાં આપે, અને કહ્યું કે, “તને કોઈ શંકા ઉપજે ત્યારે દોરી હલાવજે”—(૧૦૩) ઘણે બુદ્ધિશાળી તે પુત્ર થવું કહેવામાં ઘણું સમજતો હતો. એક વખતે કોઈ પ્રસંગથી આગળ લખેલો લેક ગ્રંથમાં આવ્યો.(૧૦૪) તેનો અર્થ આ રીતે - દાન, ભેગ અને નાશ એ ત્રણ પ્રકારની દ્રવ્યની ગતિ છે. જે તે દ્રવ્ય સપાત્રને આપે નહીં, અથવા પોતે પણ ભેગવે નહીં, તો તે ત્રીજી ગતિ (નાશ) પામે છે.” (૧૫) આ લોકનો અર્થ સાંભળતાંજ તે પુત્ર સંશય જણાવવા માટે દેરડી હલાવે, અને સોમદત્તપણ,તેને બોધ થવાવાસ્તે એકવાર કહ્યું હતું, તે પ્રમાણે ફરીથી લોકનું વ્યાખ્યાન કરે. (૧૦૬) એ રીતે બે ત્રણવાર લોકની વ્યાખ્યા કરી તોપણ તે પુત્રે ફરીથી સંશચની સૂચના કરી. ત્યારે સોમદત્તે ખીજવાઈને બધા શિષ્યોને વિદાય કર્યા. (૧૦૭) અને તે પુત્રને બાહર કાઢીને એકાંતમાં કહ્યું કે-“રે મૂઢ! તું આખો સાગર તરીને ગાયના પગલા જેટલા પાણીમાં કેમ ડુબી જાય છે? (૧૦૮) જે તારી બુદ્ધિ મોટા ગહનશાસ્ત્રમાં પણ વગર મહેનતે પ્રવેશ પામી, તે બુદ્ધિ, બાળક પણ સમજી શકે એવા આ લોકમાં કેમ