________________
(૨૮) મોહનવતે .. વિના વિરતો –ાવત નH-(-)રાયા છે प्रायो नैव परोत्कर्ष सहन्ते उHदा जडाः॥३२॥ दक्षिणाध्वचरस्यापि मम किं किरणावलिम्॥ मलीमसो रुपयेष जलवादो जडान्तरः॥३३॥ श्तीव रोषादादित्य-स्तताप निखिलैः करैः॥ पाटचरा श्व तदा मेघा जग्मुर्दिशो दश ॥३४॥ पूताविकरस्पर्शा-न्मलिना अपि नीरदाः॥ मालिन्यमपनिन्युः स्वं जाड्यं चान्यन्तरस्थितम्॥३॥ तेजस्तिग्मं वीक्ष्य पद्म-बन्धोविकसितानवत् ॥ पद्मिनी तत्परिमलः प्रथते स्म समन्ततः॥३६॥
જ્યારે વરસાદ તદન રહી ગયો, ત્યારે જલાશય (જેમના મનના અધ્યવસાય ઘણું મલિન એવા જીવ, તથા તળાવ, સરોવર વિગેરે ) નિર્મળ થઈ ગયા. ઠીક જ છે, કદાગ્રહથી ભરાઈ ગયેલા એવા જડમૂઢ લોકો ઘણુંકરીને બીજાની ઉન્નતિ ખમી શકતા નથી. (૩૨) “હું દક્ષિણમાર્ગ(સીધે રસ્તે તથા દક્ષિણ દિશાતરફના પ્રદેશ-)થી ચાલું છું, તોપણ આ મલિન (મેલો તથા કોળ) અને જડતર એટલે જેનું મન જડમૂઢ છે, એ તથા જેની અંદર પાણી ભરેલું છે, એવો એ મેઘ (વાદ ) મારા કિરણોને કેમ હરકત કરે છે,” એવી રીશ આવવાથીજ કે શું! સૂર્ય પોતાના તમામ (૧૫૦૦ ) કિરણ પ્રગટ કરીને જગતને તપાવવા લાગ્યા. ત્યારે ચોર જેવા બધા મેઘ દશે દિશામાં ભાગી ગયા. (૩૩-૩૪) અંદર પાણી હોવાથી રંગે કાળા, અને જડ (ભારે) એવા મેઘોએ પણ સૂર્યના પવિત્ર કિરણના સ્પર્શવડે કરીને પોતાને બાહર રહેલો કાળો રંગ અને અંદર રહેલું જડપણું એ બન્ને નાંખી દીધાં, એટલે શરડતુ શરૂ થયાથી સૂચેનો તાપ ઘણો પડવા લાગે, તેમજ વાદળાં પણ ધોળાં અને હલકાં થઈ ગયાં. (૩૫) સૂર્યનો તાપ ઘણે પડવા લાગે ત્યારે, તેના ઉદયથી આ