________________
( १२६ )
मोहनचरिते षष्ठः सर्गः ।
कुलीनो यद्यसौ नैव लभ्येतादृष्टदोषतः ॥ को नाम तत्र विश्वास एषा चिन्ता कथं न ते ॥ ७६ ॥ सोमोऽवदच्चिन्तयात्र किं दैवायत्तवस्तुनि ॥ जुनक्ति स्वकृतं जीवो नादत्तमुपतिष्ठते ॥ ७७ ॥ आत्मायत्ते गुणाधाने नैर्यएवं वचनीयता ॥ दैवायत्ते पुनः कार्ये पुंसः का नाम वाच्यता ॥ ७८ ॥ राजावोच पायोऽस्ति दैवं येन नवेजु ॥ विधाय साहसं देवी- माराधय कुलागताम् ॥ १५ ॥ धर्मा पूज्यते वीत - रागोऽन्ये विघ्नशान्तये ॥ ते तां यदि न कुर्वीरं - स्तत्पूजा किंफला वद ॥ ८० ॥ एवं राज्ञेरितः सोमो देवीभवनमागमत् ॥ दर्भसंस्तार के तस्याः पुरः स समुपाविशत् ॥ ८१ ॥
( ૭૬ ) એવું રાજાનું વચન સાંભળીને સામદત્તે કહ્યું કે-“હે રાજન્ ! જે વાત આપણા હાથમાં નથી, તે કેવળ નશીખનાજ હાથમાં રહેલી છે, તેની ચિંતા કરવાથી શું થવાનું ? જીવ પેાતાનું કરેલું સારૂં અથવા નરસું કર્મ ભાગવેછે. જે વસ્તુ જીવે પૂર્વભવમાં ઉપાર્જેલી ન હેાય, તે આભવમાં તેને ક્યાંથી મળે ? ( ૭૭ ) સારા ગુણેા સંપાદન કરવાનું આપણા હાથમાં છતાં જીવ તે ગુણવગરના રહે, તે તે માટી શરમની વાત છે ! પણ જે વાત નશીબને હાથ રહી તે ન મળે તેા તેના જીવને માથે શું दोष ?” ( ७८ ) रामये, “सोमहत्त ! नेथी नशील अनुडून થાય એવા એક ઉપાય છે. તે એજ કે, તું સાહસ કરીને આપણી કુલદેવીની આરાધના કર. (૭૯) વીતરાગભગવાનની પૂજા ધર્મની પ્રાપ્તિ થવામાટે કરાયછે, અને બીજા દેવતાઓની પૂજા કરવાનું પ્રયાજન તેા આવેલું વિન્ન મટાડવું એજ છે. જો બીજા દેવતાએ આપણું કામ ન કરે તેા તેની પૂજા કરવામાં શું ફળ તે કહે? ” (૮૦) એમ રાજાએ કહ્યું, ત્યારે