________________
(૨૦૨)
मोहनचरिते पञ्चमः सर्गः ।
यत्र यस्य नवे धर्मेऽभिनिवेशश्चतुर्विधे ॥ तत्र तस्यारुचिर्न स्या- तथा ते तत्त्वमूचिरे ॥ ५० ॥ प्रवेशेऽत्यासन्ने श्रादानामुपरोधतः ॥ तत्रैव तेषामनव - ६र्षावासविनिश्चयः ॥ ५१ ॥ तदा खानाङदाराणां समुरूणां मनीषिणाम् ॥ वितेनुर्विविधं श्राधा-स्तत्रत्या उत्सवं मुदा ॥ ५२ ॥ देशनामृतमातृप्तेः पिबन्तः श्रावकोत्तमाः ॥ मरुदेशान्तर्गतं त - मेनिरेऽनुपसंनिनम् ॥ ५३ ॥ कुन्देन्दुधवलं तेषां यशः प्रसरदेकदा ॥ तत्पुराधीशन्नृपतेः कर्णगोचरतामगात् ॥ ५४ ॥ श्रुत्वा चमत्कारगर्भं तेषां चस्तिमादरात् ॥ સોનૂત્તદાને સો દૃરામુર્ભુજમાનસઃ ॥ ૫ ॥
(ચેાડું સમજનાર ) અને બુધ (જાણ ) એ ત્રણેને દેશકાલના અનુસારથી જે જેને લાયક હાય એવા ઉપદેશ કરીને તે હમેશાં બેધ કરતા હતા. ( ૪૯ ) ચતુર્વિધ ધર્મમાં જે જીવની જે ધર્મ ઉપર ઘણી શ્રદ્ધા હાય તેની તે ઉપર અરૂચિ ન થાય, એવી રીતે મેાહનમુનિજી આગમનું તત્ત્વ કહેતા હતા. ( ૫૦ ) પછી આદ્નપ્રવેશ ઘણા નજીક આવ્યા ત્યારે શ્રાવકાના આગ્રહથી ત્યાંજ ચામાસું કરવાના તેમના નિશ્ચય થયા. ( ૫૧ ) તે વખતે મનના ઉદાર અને વિવેકી એવા સદ્ગુરૂના લાભ થયાથી શિરાહીના શ્રાવકાએ આનંદથી વિવિધ પ્રકારના ઉત્સવ કર્યો. (પર)તૃપ્તિ થાય ત્યાંસુધી દેશનારૂપી અમૃત પીનારા ત્યાંના ઉત્તમ શ્રાવકા, જો કે શિરેાહી મારવાડની અંદર આવેલી છે, તેપણ તેને કોંકણ વિગેરે દેશની માફક પાણીથી ભરપૂર એવી માનવા લાગ્યા. ૫૩) કુંદના ફૂલ જેવા અથવા ચંદ્રમા જેવા શુદ્ધ માહનમુનિજીના યશ ફેલાતા છતા એક વખતે તે નગરીના રાજાના સાંભળવામાં આવ્યા. ( ૫૪ ) સાંભળતાંજ ચમ