________________
મેહનચરિત્ર સર્ગ પાંચમે.
(૦૭) विविधं च तथा प्रत्या-ख्यानं धर्मक्रियारताः॥ तदैवमुचितं तेन्यः श्राहा लानमवाप्नुवन्॥जणायुग्मम् क्वचिदाहारपानीयं क्वचिसतिमेव वा ॥ क्वचित्तजनयं चापि कुर्वाणास्ते यथाश्रुतम् ॥ ७ ॥ एकरात्रंदिरानं वा त्रिरात्रं वा ततोऽधिकम् ॥ ग्रामादिषु वसन्तश्च देशकालायपेक्ष्या॥॥ विहृत्य धन्वसु चिरं समवापुः क्रमेण ते ॥ पुरं यत्सादडीनाम्ना प्रथितं सांप्रतं नुविन्शविशेषकम् संघस्तत्रत्योऽद्ययाव-त्पपौ तेषां यशःसुधाम् ॥
अद्य नाग्योदयालेने उर्लनं देशनामृतम् ॥ ३ ॥ નિજીએ સારા મુહર્ત ઉપર પાલીથી વિહાર કર્યો. (૭૭) વંદના કરનારા લોકોને ધર્મલાભ મળે, એ મુનિરાજ ઉપર ઘણો રાગ હોવાથી જેમની આંખમાં આંસુ આવ્યાં, તે લેકેને બોધ થાય એવા ધર્મોપદેશને લાભ થયો, “ફરીથી આપ વહેલા અહીં પધારશે, એવી આશા અમો રાખીએ છઈએ,” એવી વિનતિ કરનારા લોકોને “વર્તમાનયોગ એ જબાબ મળ્યો, અને તપસ્યા વિગેરે કરવામાં તત્પર એવા લોકોને જાતજાતનાં પચ્ચખાણ મળ્યાં, એવી રીતે તે મેહનમુનિજી પાસેથી શ્રાવક લોકોને જેની જેવી યોગ્યતા તે પ્રમાણે લાભ થશે. (૭૮-૭૯) પછી મોહનમુનિજી કઈ ગામમાં એકલું આહારપાણી જ તો કઈ ગામમાં એકલી વસતિજ અને કોઈ ઠેકાણે આહારપાણી તથા વસતિ એ પ્રમાણે આગમાનુસાર વિહાર કરતા, તેમજ ગ્રામ, પુર, નગર ઇત્યાદિકને વિષે એક રાત બે રાત, ત્રણ રાત અથવા તે કરતાં પણ વધારે દેશ, કાળ વિગેરેનો વિચાર કરીને નિવાસ કરતા મારવાડમાં ઘણું કાળ સૂધી વિહાર કરીને અનુકમે, આજકાલ જે સાદડીનામથી ઓળખાય છે, તે નગરમાં આવ્યા. (૮૦–૮૧-૮૨) ત્યાંને સંઘ આજસૂધી મેહનમુનિજીની કીર્તિરૂપ અમૃતને