________________
મોહનચરિત્ર સર્ગ છો.
(११५) अलंच नाम तत्र नव्य एकः समागमत् ॥ देशनामपि शुश्राव श्रीमोदनमुखोभवाम् ॥१७॥
आसन्नोदयमेनं ते झात्वा सजुरवोऽपि दि॥ तयोपदिदिशुर्धर्म यथासौ प्रत्यबुध्यत ॥१७॥ चारित्रमोहनीयस्य दयोपशमतः स तु॥ महाव्रतानि मे दत्ते-त्येवं व्यझपयशुरून् ॥१५॥ वीदयायतिं तेऽलंच-विज्ञप्ति प्रतिपेदिरे॥ मुहूर्तोऽयासन्न आसीत्तदा दैववशाबुनः॥२०॥ मुन्यग्निनेन्दधरणी-मितेऽब्दे वैक्रमे शुने॥ शुचौ सिते दशम्यां चा-लंचन्शे व्रतमाददे ॥१॥ सशुरूणां पादनख-मएमले सति सुन्दरे ॥
अलं चन्णेति वदं-स्तन्नामायमनूकिल ॥२२॥ ત્યાં એક વખતે અલંચંદનામા એક ભવ્યજીવ આવ્યા, અને તેણે માહનમુનિજીના મુખથી દેશના સાંભળી. (૧૭) “એના ચારિત્રનો ઉદય નજીક છે.” એમ જાણીને મેહનમુનિજીએ દેશના પણ એવી રીતે આપી કે, જેથી તે પ્રતિબંધ પામે. (૧૮) પછી ચારિત્રમેહનીય કર્મનો ક્ષયપશમ થવાથી અલંચદે મેહનમુનિજીને એવી વિનતિ કરી કે –“મને પાંચ મહાવ્રત આપો.” (૧૯) પરિણામ સારે જોઈને મેહનમુનિએ અલચંદની વિનતિ કબૂલ કરી, એટલામાં દીક્ષાનું સારું મુહૂર્ત પણ તેના ભાગ્યથી નજીકજ મળી આવ્યું. (૨) સંવત્ ઓગણીસે સાડત્રીશ(૧૯૯૭)ના આષાઢ સુદી દશમી-(૧૦)ને દિવસે સારા મુહૂર્ત ઉપર અલચંદજીએ મોહનમુનિજી પાસે સંગીપણાની દીક્ષા લીધી. (૨૧)
સશુરૂના ચરણના નખો ચંદ્રમાકરતાં ઘણું સુંદર છતાં “અલ ચંદ્રણ” એટલે ચંદ્રની શી જરૂર છે?” એવી અલંચંદજી ભાવના કરતા