________________
માહનચરિત્ર સર્ગ પાંચમા.
राजपुत्रान्ववायेन राज्ञा तत्प्रतिपालितम् ॥ पुरं शिरोदीति नाम्ना सांप्रतं प्रथितं भुवि ॥ ४५ ॥ मरोर्भागद्वये योऽल्प- मरुरित्यभिधीयते ॥ तत्र प्रधानं नगर - मेतदेव वदन्ति हि ॥ ४६ ॥ तत्र प्रसन्नमनसो - ऽवसंस्ते मुनिसत्तमाः ॥ धर्मध्यानं यत्र नवे - त्स देशो मुनिसंमतः ॥ ४७ ॥ तत्रापि देशनास्वाति - पयः श्रावकचातकाः ॥ निपीय विजदुस्तृष्णां तृष्णा हि नववर्धिनी ॥ ४८ ॥ बालं मध्यं बुधं चैव देशकालानुसारतः ॥ तत्तदर्दोपदेशेन बोधयन्ति स्म ते सदा ॥ ४९ ॥
(૨૦૨)
જાની રાજધાનીમાં આવ્યા. ( ૪૪ ) રજપૂત વંશમાં થયેલા રાજાએ રક્ષણ કરેલું તે નગર હમણાં “શિરેાહી” એવા નામથી જગમાં પ્રસિદ્ધ છે. ( ૪૫ ) મારવાડના બે ભાગ છે. તેમાં જે નાની મારવાડ કેહેવાય છેતેની અંદર એ નગર મુખ્ય છે, એમ લેાકેા કહે છે. ( ૪૬ ) પછી તે શિરાહીમાં માહનમુનિજી પ્રસન્ન મનથી રહ્યા, જ્યાં ધર્મધ્યાન થઈ શકે તે દેશ મુનિઓને પસંદ હાયછે. ( ૪૭ ) તે ઠેકાણે પણ શ્રાવકરૂપી ચાતકાએ માહનમુનિજીનીદેશનારૂપ સ્વાતિનક્ષત્રનું પાણી ઇચ્છા માફ્ક પીને તૃષ્ણા ( તૃષા તથા વિષયની અભિલાષા ) છેાડી દીધી. કારણ કે, તૃષ્ણા જે છે તે સંસારને વધારે છે. (૪૮) ખાલ (અણસમજી), મધ્યમ,
૧ સિદ્ધાંતમાં ખાલ, મધ્યમ અને બુધ (જાણુ) એમને ઉપદેશ કરવાની રીત કહી છે તે આ રીતે:–માલકના ઉપદેશમાં લેાચને વિધિ, પગરખા વિગેરે નહીં પહેરવાં, રાત્રે એ પાહાર જમીન ઉપર સૂઈ રહેવું, શીતના તથા ઉષ્ણુના પરિગ્રહ ખમવા, છડ, અઠ્ઠમ વિગેરે વિવિધ પ્રકારની તપસ્યા મહાકથી કરવી, ઉપકરણ થોડાં અને શુદ્ધ રાખવાં, પિંડવિશુદ્ધિ સારી પેઠે પાળવી, વિગેરે વાતે ખાલના ઉપદેશમાં લાવવી. આઠ પ્રવચન માતાને હમેશાં આદર કરવા, વિધિપૂર્વક સિદ્ધાંત સાંભળવા, ગુરૂના અધીનમાં રહેવું, તેનું બહુમાન કરવું વિગેરે વાતે મધ્યમના ઉપદેશમાં લેવી. કેવલી ભગવાનના વચનની આરાધનાથી ધર્મ થાય છે, અને તેનું ઉત્થાપન કરે તેા દોષ લાગે છે એજ ધર્મનું તત્ત્વ છે, વિગેરે વાતા બુધના ઉપદેશમાં આદ્દરવી.