________________
(९४) ____ मोहनचरिते पञ्चमः सर्गः।
अव्यं यविनियोक्तव्यं तत्रासीत्पूर्वकल्पितम्॥ तत्रत्यान्दर्शयामासुः श्राहस्तन्मोहनर्षयः॥५॥ यथाईमथ ते तस्य विनियोगं वितेनिरे॥ स्थित्वा तत्र चतुर्मासी मुनीन् जग्मुरग्रतः॥६॥ अथ ते मुनिशार्दूलाः क्रमावावस्त्ययोध्ययोः॥ यात्रां विधाय विधिना ययुर्लक्ष्मणपत्तने ॥७॥ चिरं निवसनावाचा-स्तत्रत्या अतिसंस्तुताः॥ संविग्नान्मोहनमुनी-न्यथाविधि ववन्दिरे ॥७॥ पूर्वसंकल्पितं वित्तं तैस्तत्रापि निवेदितम् ॥ श्राधा जिनालयादौ त-योजयामासुरञ्जसा ॥५॥ इन्प्रस्थप्रदेशेऽथ तथापाप्रान्त एव च ॥ विहरन्तो जयपुर-राष्ट्रं ते समवाप्नुवन् ॥१०॥
કાશીના રહીશ શ્રાવકે ઘણે આનંદ પામ્યા, અને તેમના ઉપર પહેલા કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. (૪) કલકત્તામાં ત્યાગ કરતી વખતે કાશીમાં ખરચવા વાસ્તે જે દ્રવ્ય કાર્યું હતું, તે મોહનમુનિજીએ ત્યાંના શ્રાવકને જણાવ્યું. (૫) ત્યારે તેમણે મેહનમુનિજીની ઈચ્છા માફક તેને વિનિયોગ કર્યો, પછી ત્યાં ચાર મહિના રહીને મેહનમુનિજી माम विहाय था. (६) पछी श्रावस्तीनी सने अयोध्यानी यथाવિધિ યાત્રા કરીને મેહનમુનિજી લખનૌમાં આવ્યા. (૭) પૂર્વે ઘણું કાળસૂધી ત્યાં રહેવાથી ત્યાંના શ્રાવકો મેહનથી સારા પરિચિત અને રાગી હતા, તેમણે સંવેગી થયેલા મેહનમુનિજીને આગમમાં કહેલી વિધિ પ્રમાણે વાંધા. (૮) ત્યાગ કરતી વખતે લખનૌમાં ખરચવા વાસ્તે કાઢી રાખેલું દ્રવ્ય ત્યાંના શ્રાવકોને પણ મેહનમુનિજીએ જણાવ્યું, ત્યારે તેમણે જિનમંદિર વિગેરેમાં તે તરત ખરચ્યું. (૯) પછી દિલ્લીના પ્રદેશમાં