________________
મેહનચરિત્ર સર્ગ ચે.
(૮૭) चिरं श्रीपार्श्वनाथस्य चरणौ चिन्तयाम्यहम् ॥ तेन प्रसन्नो नागेन् आत्मानं समदर्शयत् ॥१२॥ असूचयच्च मामेवं वर्णतोऽहं यथा तथा ॥ कालोऽयं नावतः कालो दशति स्वेच्या जगत्॥रश्न॥ स्था तन्मानवनवं मा दार्षीर्बोधमाश्रय ॥ नवे नवे नुक्तमुक्तान् विषयान्मा नजस्व च॥१२॥ अथैकदा नकत्वा-त्कश्चिदागत्य मोहनम् ॥ स्वामीत्यालापमुक्त्वा ववन्दे विधिपूर्वकम् ॥ १३०॥ श्रुत्वा तमालापमय सुप्तोस्थित श्वाञ्जसा॥ मोदनश्चारित्रमोह-मीय दादचिन्तयत् ॥१३॥
કૃપયાગથી તથા શિષ્ટપરંપરાના ઉપદેશથી મેહનજીએ વિચાર કરીને તે દાખલાને ભાવાર્થ કાઢો તે એવી રીતે કે –(૧૨૬) “ઘણા કાળસૂધી મેં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણનું ચિંતન કર્યું, તેથી નાગે પ્રસન્ન થઈ પિતાનું સ્વરૂપ મને દેખાડ્યું, અને એવી સૂચના કરી છે, જે હું વર્ણથી કાળ છું, તે ખરેખર સ્વરૂપથીજ કાળ એ એ કાળ(દિવસ, માસ, વર્ષ ઇત્યાદિ સમય-)રૂપી સર્ષ સ્વેચ્છાથી જગતને કરડે છે. વાતે તું આ મનુષ્યભવને ફગટ ગુમાવીશ નહીં, ગુરૂએ કરેલા ઉપદેશનો આશ્રય કરી રહે, અને ભવભવમાં ભોગવીને છેડી દીધેલા માટેજ એઠા થયેલા વિષયોને પાછા ભોગવીશ નહીં.” (૧૨૭–૧૨૯) તે પછી એક દિવસે કોઈ શ્રાવકે ભદ્રકભાવથી “ઈચ્છામિ ખમાસમણો એવો આલા બેલીને મોહનજીને આગમમાં કહેલી રીત પ્રમાણે વાંધા. (૧૩૦) તે આલા સાંભળતાં જ જાણે ઉંઘમાંથી ઉઠ્યા હોયની શું? એવા મોહનજીએ ચારિત્રમોહનીય કર્મને પશમ થવાથી આ રીતે