________________
મિહનચરિત્ર સર્ગ થો.
(૮૨) उदारत्वात्संघपतेानूधर्मोन्नतिस्तदा ॥ निश्चितं सास्मदादीनां वर्तते वागगोचरा ॥१०३ ॥ विक्रमसिनूनन्द-नूमिते किल वत्सरे॥ મોહન વ્યતનસિં–નિઃસ્થમજાયુar 20ષ્ઠ विधाय यात्रां नूयः स लदमणे नगरेऽन्यगात् ॥ तत्र स्थित्वा चतुर्मासी पुनस्तीर्थाटनं व्यधात्॥२०॥ एवमाचरतस्तस्य धादशाब्दी विनिर्ययौ ॥ स्वरूपं संसृतेस्ताव-दजानात्स यथायथम् ॥१०६॥ वटधे तेन संवेगः स्तोकं यः प्रागवर्तत ॥ तृणराशौ निपतितो-ऽनलोऽनिलवशायथा ॥१०॥ एकदा सुप्रनातेऽसौ चेतसीदं व्यचिन्तयत् ॥
अहो नवेऽस्मिञ्जीवानां सुखं किं नाम विद्यते॥१०॥ સંઘવી ઘણો ઉદાર હોવાથી તે વખતે ધર્મની જે કંઈ ઉન્નતિ થઈ તેનું અમારા જેવાથી વર્ણન થઈ શકે એમ નથી. (૧૦૩) સંવત્ ઓગણસે સોળ-(૧૯૧૬)ની સાલમાં મેહનમુનિજીએ સંઘસાથે જઈને સિદ્ધાચલજીની યાત્રા ઘણું હર્ષથી કરી. (૧૦૪) યાત્રા કરીને પાછા મેહનમુનિજી લખનૌ આવ્યા, અને ત્યાં મારું રહીને ફરીવાર તીર્થયાત્રા કરવા પૂર્વ તરફ ગયા. (૧૫) એ રીતે તીર્થયાત્રા કરી પાછો લખનૌ મુકામ કરતાં મોહનજીએ ત્યાં બાર વરસ ગાળ્યાં, તેટલામાં સંસારનું યથાર્થ સ્વરૂપ તેમને જણાયું. (૧૦૬) ઘાસના પુળાપર પડેલો થોડો અગ્નિપણ જેમ પવન નથી વધે છે, તેમ મોહનજીના મનમાં પહેલો જે થોડે સંગ હતું, તે હવે સંસારનું સ્વરૂપ જણાયાથી વધી ગયે. (૧૦૭) એક વખતે પ્રભાતમાં મેહનજીએ મનમાં ભાવના કરી તે આ રીતે કે-“આ સંસારમાં જેને સુખ તે શું?” દરિદ્રી હોય અથવા પૈસાદાર હોય, કાયર હોય કે શુરવીર