________________
મેહનચરિત્ર સર્ગ થો.
(૮૨) यथोचितं यतित्वेऽपि वितन्वन्धर्ममादरात् ॥ मोदनो न्यवसत्तत्र श्राधानावर्जयन् गुणैः॥ ए३ ॥ महेन्सूरयः स्तोकं विझाय निजजीवितम् ॥ થની ચારીત્ત–ઢનાથ વેયના ખો अब्धिनूनन्दधरणी-मितेऽब्दे सूरयोऽनघाः॥ नारे सिते च पञ्चम्यां देवनूयं प्रपेदिरे ॥ एय॥ मोहनः सूरिविरदा-त्क्षणं खिन्नमना अनूत् ॥ स्वरूपं संसृतेत्विा ततः संवेगमासदत् ॥ ए६॥ यतित्वे यविधेयं त-त्संविनवे न संनवेत्॥ एवमालोच्य वित्तं स धर्मकर्मण्ययोजयत्॥ए॥
જેવું ચિત્ત તેવાજ તેના ગુણ અને જેવા ગુણ તેવું જ તેનું જાણપણું, એ બધું જોઈને ત્યાંના લેકે ઘણું ખુશી થયા. (૨) જતિપણામાં પણ આદરથી ઉચિત ધર્મકરણી કરનારા મેહનજી પોતાના ગુણેકરીને શ્રાવક લોકોના મનને વશ કરતા થકા ત્યાં રહ્યા. (૯૩) પછી મહેંદ્રસૂરિજીએ પોતાનું આઉખું થોડું રહેલું જાણીને જે કંઈ કહેવાનું હતું તે મેહનજીને કહી દીધું. (૯૪) સંવત્ ઓગણસો ચૌદ–(૧૯૧૪)ના ભાદ૨વા શુદિ પાંચમને દિવસે મહેંદ્રસૂરિજી સમાધિથી કાળ કરી દેવલોક ગયા. (૫) પછી મહેંદ્રસૂરિજીને વિરહ થવાથી ક્ષણમાત્ર મેહનજીના મનમાં ઘણે શેક ફેલાયો, થોડા કાળ પછી દેહાદિ વસ્તુ ક્ષણભંગુર છે એ વિવેક મનમાં આવ્યું, ત્યારે તેમને ઘણે સંવેગ ઉપ . () “જે કામ જતિપણામાં કરવાનું તે સગપણમાં થાય નહીં.” એમ
૧ એ મહિને પૂર્વદેશને સમજવો. આ દેશને મહિને અમાન્ત હોવાથી ભાદરવા સુદિને ઠેકાણે શ્રાવણ શુદિ પાંચમ સમજવી. એજ રીતે આ ચરિત્રમાં બીજે ઠેકાણે આવેલા મહિના ઉપર પ્રમાણે સમજવા.
૧૧