________________
(५२)
_ मोहनचरिते तृतीयः सर्गः। कस्मिन् देशे निमित्तेन केन वा तन्निवासिनः ॥ प्राझाः शूरतमाश्चापि दौर्गत्येन निपीडिताः॥शए॥ को वा जनपदाधीशः केन लोकोत्तरेण वा॥ गुणेन सर्वलोकानां विद्यते प्रीतिनाजनम्॥३०॥ को वा जनपदाधीशः केन उर्व्यसनेन वा ॥ विष्टः प्रजानां सर्वासां विद्यतेऽत्यन्तर्मनाः॥३१॥ को वा जनपदो वास-योग्यः सर्मलानतः॥ को वा पाखएिमबाढल्या-धर्मलोपकरोऽदितः॥३२॥ को वा जनपदः केन सदाचारेण सत्फलम् ॥ को वाचारेण उष्टेन फलं लेनेऽतिउःखदम् ॥३३॥ पुरातत्तप्रसिधानि यदा स्थानानि पश्यति ॥ तदैवं सूक्ष्मया बुध्या विवेकं लनते बुधः॥३४॥ किंनामेदं स्थलं कस्य कर्मणा केन विश्रुतम् ॥ तस्मात्स किं यशो लेनेऽ-यवा गर्दामवाप्तवान्॥३५॥
લતમાં આવી ગયેલા છે; તોપણ તે ઘણુ બુદ્ધિશાળી અને શૂરવીર છે. કો રાજા કયા લેકેત્તર ગુણથી સર્વ પ્રજાનો પોતાના ઉપર પ્રેમ ધરાવે છે. કયો રાજા કયા દુર્વ્યસનથી બધી પ્રજાને નિંદા તથા દુર્ગછા કરવાલાયક થઈ ઘણું દુખ પામે છે. સારા ધર્મનો લાભ થવાથી, કયો દેશ - હેવા લાયક છે. તેમજ પાખંડીની ઘણી વસતિ હોવાથી કયો દેશ ધર્મનો લેપ કરી સામો અનર્થ ઉપજાવે છે. કયો દેશ સારા આચરણથી સારું ફલ પામ્યો છે, અને કયો દેશ અનાચારથી દુખી થયો છે. વિવેકી પુરૂષ ઇતિહાસમાં પ્રસિદ્ધ એવાં સ્થળો જ્યારે જુવે છે, ત્યારે તેના મનમાં સૂક્ષ્મબુદ્ધિથી એવો વિચાર ઉપજે છે કે, “આ સ્થળનું નામ શું, કયા પુરૂષની