________________
મેહનચરિત્ર સર્ગ ત્રીજો.
(૧૨) चिरमेकत्र वसते-मनःसंगो हि जायते ॥ स एव नवसंतत्या मूलं मुनिनिरुच्यते ॥२३॥ विदारे सन्ति बदवो गुणा लोकध्ये सुखाः॥ तस्मात्स एव कर्तव्य इहामुत्र सुखेप्सुनिः ॥२४॥ नानाविधेषु देशेष पुमांसः पर्यटन्ति ये॥ निपुणा जायते तेषां मतिर्व्यवहतौ किल ॥ ५॥ व्यवदारचणा ये ते निश्चयेऽपि विचदणाः॥ व्यवहारं विना यन्न निश्चयो लनते पदम् ॥२६॥ कदा कथं वर्तितव्यं कथं उःखं सदेत च ॥ कथं व्यवदरल्लोके सर्वेषां वल्लनो नवेत् ॥२७॥ कस्मिन् जनपदे जान-पदा बीजेन केन वा॥ कृषिवाणिज्यनिरताः संपन्नाश्च निरामयाः ॥२॥
ઘણા કાળ સુધી એક ઠેકાણે રહેવાથી ત્યાં મને વળગી રહે છે, અને મને નનું વળગી રહેવું એજ ભવસંતતિનું મૂળ કારણ છે, એમ કેવલી ભગવાન કહે છે. વિહાર કરવામાં ઘણા ગુણ રહેલા છે, તેથી આ લોકમાં તથા પરકમાં પણ સુખ થાય છે, વાસ્તે બન્ને ભવમાં સુખની પ્રાપ્તિ થવાને અર્થે મુનિએ વિહારજ કરવો. લૌકિકમાં પણ જે પુરૂષો અનેક દેશોમાં પર્યટન કરે છે, તેમની બુદ્ધિ લેકવ્યવહારમાં ઘણી કુશલ થાય છે. જે લોકો વ્યવહારમાં ઘણું કુશળ હોય છે, તેઓને નિશ્ચયમાં પણ તેવાજ સમજવા. કારણકે, વ્યવહારવગર નિશ્ચયનો લાભ નથી. તેમજ કયે સમયે કેવી રીતે ચાલવું, માથે પડેલું દુખ શીરીતે ખમવું, અને શીરીતે વ્યવહાર કરે તે માણસ બધાને વહાલ થાય, હમેશાં ખેતી અને વેપાર કરનારા શહેરના રહીશ લેકે કયા દેશમાં અને શા કારણથી નિરોગી તથા ધનવાનું છે, કયા દેશના રહીશ લોકો શા કારણથી દરિદ્રી થઈને બૂરી હા