________________
મેહનચરિત્ર સર્વ શ્રી.
(૧૨) नानाधर्मरतान् नाना-विधजातिकुलान्वितान्॥ पर्यटन्विविधान्देशा-नेतविज्ञानमश्नुते॥३६॥ (उक्तं च) लाघवं कर्मसामर्थ्य दीप्तोऽग्निर्मेदसः दयः॥ विनक्तघनगात्रत्वं व्यायामाउपजायते ॥३७॥
आलोच्यैवं रूपचन्ज्ञ आगमोक्तं च लौकिकम् ॥ विदारफलमत्रस्ता निश्चिक्युस्तं परेद्यवि ॥३॥ विदारमात्मना साध रूपचन्ज्ञ विधित्सवः॥ विझायैतन्मोदनोऽपि मुमुदे मोदमोदनः॥३॥ मुहूर्ते निश्चित रूप-चन्श मोहनसंयुताः॥ प्रतस्थिरे सुप्रशस्तैः शकुनर्विकसन्मुखाः॥४०॥
કઈ કરણથી એ પ્રસિદ્ધ થયું, અને જે પુરૂષની કરણીથી એ પ્રસિદ્ધિ પામ્યું, તે પુરૂષે તેથી જગતમાં યશ મેળવ્યું કે અપયશ શ્રદ્ધાથી જૂદા જૂદા ધર્મને વળગી રહેલા તથા નાનાપ્રકારની જાતિથી અને કલોથી વસેલા એવા વિવિધ દેશોમાં પર્યટન કરનાર પુરૂષ ઉપર કહેલી બાબતેનું જ્ઞાન મેળવે છે, વળી વૈદકમાં પણ કહ્યું છે કે –“પર્યટન કરવાથી શરીર હલ થાય છે, કામકાજ કરવાની તાકદ આવે છે, જઠરાગ્નિ વધે છે, મેદ (જેથી શરીર જાડું થાય છે એ એક જાતનો રોગ) ઝરી જાય છે, તથા શરીરના અવયવ મજબૂત થઈ જાદા જુદા દેખાય છે.” (૨૨-૩૭) સિદ્ધાંતમાં કહેલ તથા લોકપ્રસિદ્ધ એવું ઉપર જણાવેલું વિહારનું ફલ મનમાં વિચારીને પ્રસંગે ગંભીર એવા રૂપચંદજીએ આવતીકાલે વિહાર કરવાનો નિશ્ચય કરો. (૩૮) “રૂપચંદજી મારી જોડે વિહાર કરવા ઈચ્છે છે.” એ વાત જાણીને મોહને મોહ પમાડનાર એવા મોહનજીને પણ હર્ષ થયો. (૩૯)નક્કી કરેલા મુહૂર્તઉપર રૂપચંદજીએ મોહનજીને સાથે લઈભે વિહાર, કયો. તે વખતે સારાં શકુન થયાં તેથી રૂપચંદજીનું મુખ પ્રસન્ન થઈ