________________
મેહનચરિત્ર સર્ગ ત્રીજો.
(૧૨) तत्रापि चैत्ययात्रादि विधायाग्रे यियासवः॥ रेवामुत्तीर्य विषये दक्षिणे ते पदं न्यधुः॥७॥ महाराष्ट्रान्तर्गतं यत् कोंकणाख्योपवर्तनम् ॥ सीमामुदग्नवां तस्य पश्यन्तस्ते मुदं ययुः ॥७॥ ततः सूर्यपुरं नाम पुरं लोकेऽति विश्रुतम् ॥ प्राविशन्रूपचन्ज्ञ यत् समृरैराईतैर्युतम् ॥ ३ ॥ यत्पूर्वमासीत्सामु-व्यापारेण समृद्धिमत् ॥ રેવાન્તરયાતપણ-ત્તરપથાનનેવાના ઇષ્ટ છે तत्रापि पूर्ववद्यात्रां कृत्वा प्रास्थिषताग्रतः॥ कोंकणानां श्रियं रम्यां पश्यन्तः पार्श्वयोध्योः ॥ ५॥ मुम्बापुरी कतिपयै-दिवसैस्ते समाययुः॥
या मोहमय्याख्ययापि प्रथिताखिलनूतले ॥६॥ ઘણા ભવ્યજીવો જીનભાષિત ધર્મની આરાધના કરીને સારી ગતિ પામ્યા. (૭૦) આગળ જવાની ઉતાવળ હતી માટે વધારે વખત નહીં ગાળતાં કેવળ ચૈત્યપરિપાટી વિગેરે આવશ્યક કૃત્ય કરીને ત્યાંથી વિદાય થયેલા રૂપચંદજીએ તથા મેહનજીએ નર્મદા નદી ઉતરીને દક્ષિણદેશમાં પગ મૂક્યો. (૭૧ ) મહારાષ્ટ્ર દેશના પેટામાં આવેલા કોંકણ દેશની ઉત્તર સીમા જઈને તેમને ઘણો આનંદ થયો. (૭૨) ત્યારપછી લોકમાં ઘણું જાણીતું અને ધનાઢ્ય શ્રાવકોનું રહેવાનું સ્થાનક એવા સુરત શહેરમાં તે આવ્યા. (૭૩) એ શહેર પ્રાચીન કાળમાં દરિઆઈ વેપારથી ઘણું સમૃદ્ધિવાળું હતું, તથા પરદેશમાંથી જળમાર્ગે આવેલા કરિઆણુને ઉતારવામાટે આખા હિંદુસ્થાનમાં એક મોટું બંદર હતું. (૭૪) ત્યાં પણ ભરૂચની પેઠે ચૈત્યપરિપાટી વિગેરે કરીને બે બાજુ ઉપર કોંકણ દેશની રળિયામણી શેભા જોતા તે આગળ ચાલ્યા. (૭૫) કેટલેક દિવસે રૂ