________________
મેહનચરિત્ર સર્ગ ત્રીજો.
(५७) श्रेष्ठिनोऽपि श्रेष्ठतरा यत्रोभवमवाप्नुवन् ॥ नूजानयोऽपि बहवो येषामासन् वशंवदाः ॥५॥ चतुर्विधोऽपि श्रीसंघो महान्यत्राद्य वर्तते ॥ जिनालयास्तथासेच-नकाः सन्ति परःशताः॥६० ॥ एवंविधं रूपचन्ज्ञ अवलोक्य वरं पुरम् ॥ विधातुं तत्र वसतिं मनश्चक्रुः समादिताः॥१॥ तेषामाशयमालय मोहनोऽनुससार तान् ॥ चन्ममेव हि चन्जस्य करोऽन्वेति नचेतरम् ॥ ६॥ मोहनेन समं तत्रो-पाश्रये दोषवर्जिते॥ तस्थिवांसो रूपचन्ज धर्मध्यानं वितेनिरे॥६३ ॥ चैत्यानां परिपाट्या च गहनागमचिन्तया ॥ मोदनाध्यापनेनापि तेषां कालो विनिर्ययौ ॥ ४ ॥
ઘણું સંવેગી સાધુઓ ત્યાં થઈ ગયા. (૫૮) ત્યાંના શેઠિયા લેક પણ ઘણું ખાનદાન થઈ ગયા, તે એવાકે કેટલાક રાજાઓ પણ તેમના કહ્યામાં હતા. (૫૯) હજુ પણ મેટ ચતુર્વિધ શ્રીસંઘ ત્યાં વસે છે. તેમજ વારંવાર જોઈએ તો પણ તૃપ્તિ થાય નહીં એવા જિનમંદિરે તે ત્યાં સેંકડો વિરાજમાન છે. (૬૦) પ્રમાદરહિત રૂપચંદજીએ અમદાવાદ - હેવા લાયક છે એમ વિચારીને ત્યાં રહેવાનું મન કર્યું. (૬૧) રૂપચંદજીને અભિપ્રાય જાણુને મેહનપણ તેમને મળતા થયા, બરાબર છે, ચંદ્રમાનાં કિરણ ચંદ્રમાની જ પાછળ પડે છે, બીજી તરફ જતાં નથી. (૬૨) પછી મેહનજીની જોડે ત્યાં ઉપદ્રવરહિત અપાસરામાં રહેલા રૂપચંદજીએ ધર્મધ્યાન શરૂ કર્યું. (૬૩) ચૈત્યપરિપાટી, કઠણ ગ્રંથને વિચાર અને મેહનજીને ભણાવવું એ ત્રણ કામમાં રૂપચંદજી કાળ