________________
(૧૬)
મિહનચરિત્ર સર્ગ ચે. . છે અથ ચતુર્થ સર્ષ છે.
शं तनोतु स वः शान्ति- किनाथनमस्कृतः॥ स्वर्गापवर्गयोर्दाता निदन्ता सकलापदाम् ॥१॥ अथ श्रीमोहनेनात्त-यतिदीदेण सूरयः॥ सहागमनन्तरिदा-पार्श्वपार्श्व मुदा युताः॥२॥ यथोचितां तत्र यात्रां विधायाजग्मुरञ्जसा ॥ पुरं नूपालनामानं यत्रास्ते यवनो नृपः॥३॥ दिनानि कति चित्तत्र स्थित्वा ते सूरयोऽन्यदा॥ श्रीमोदनाय मुम्बायां गन्तुमाझा वितेनिरे॥४॥
અને ચરણક્રિયાને ઘણે પ્રતિબંધ નહીં હોવાથી સુખ આપનારી જતિદીક્ષા લઈને આત્મહિતના માર્ગથી પડી ગયેલા ઘણા લોકો જગમાં છે; પણ પહેલી જતિદીક્ષા લઈને પછી વિવેકના બલથી સંવેગી થાય એવા વિરલા માણસ આ દુનિયામાં છે, અને તેથી તેને ધન્યવાદ ઘટે છે. (૧૦૦)
( ત્રીજા સર્ગને બાલાવબેધ સમાપ્ત. )
સર્ગ ચોથો.
ચોસઠ ઈંદ્રોએ વાંદેલા, સ્વર્ગના અને મોક્ષના આપનારા અને સકલ આપદાનો નાશ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાન તમને સુખ આપે. (૧) ત્યાર પછી જતિદીક્ષા આપેલા મોહનજીને સાથે લઈને શ્રીમહેંદ્રસૂરિજી આનંદથી અંતરિક્ષ પાર્શ્વનાથ આવ્યા. (૨) ત્યાં આગમના કહ્યા પ્રમાણે યાત્રા કરીને યવનરાજાના તાબામાં રહેલા પાળ શહેરમાં આવ્યા. (૩) ત્યાં કેટલાક દિવસ રહીને પછી એકવખત મ