________________
(७४) मोहनचरिते चतुर्थः सर्गः।
देमन्तेऽथ समायाते तेषां जिगमिषानवत् ॥ गोपालनगरे चक्रु-निश्चयं विहृतेस्तदा ॥५॥ शिवो नाम प्रतीतोऽनू-नृपतिर्दक्षिणापथे॥ निर्वास्य यवनान्येन साम्राज्यं विदधे पुरा ॥५३॥ मुख्यामात्यस्तस्य बाजी-नामासीदतिविक्रमी॥ तस्य शिन्दोपनामानू-ज्ञणोजी नाम सनटः ॥५४॥ प्रनुप्रसादादनव-स सामन्तशिरोमणिः॥ मएमलान्तर्वर्ति चेद-मध्युवास पुरं वरम् ॥५॥ तदन्वयनवा नूपा अद्य यावदिदं पुरम् ॥ पालयन्ति प्रजापीडा-हरणे विहितादराः॥५६॥ महेन्सूरयो रूप-चन्ताः श्रीमोहनोऽपि च ॥ विदधुर्विहरन्तोऽथ तत्रैव वसतिं क्रमात् ॥५॥
ણવું વિગેરે કરીને ચોમાસું ત્યાં કાઢ્યું. (૫૧) પછી શિયાળાની રૂતુ બેઠી, ત્યારે વિહાર કરવાની ઈચ્છા થવાથી ગ્વાલિયર તરફ જવાને તેને મણે નિશ્ચય કર્યો. (૫૨) પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં શિવાજી નામે રાજા થયો, તેણે યવન લેકેને હદપાર કરી એકચક્રી રાજની સ્થાપના કરી. (૫૩) તે રાજાને મુખ્ય પ્રધાન બાજીરાવનામે મોટે પરાક્રમી હતું, તેને રાણજી સિંધિયા નામે એક મોટો શરદાર થઈ ગયે. (૫૪) બાજીરાવની મેહેરબાનીથી રાણાજી તેના માંડલિક રાજાઓમાં આગેવાન થઈ ગયા. તે આપણું મુલકની અંદર આવેલા આ ગ્વાલિયર શહેરમાં રહેતા હતા. (૫૫) તેના વંશમાં થયેલા રાજાઓ રૈયતનું દુખ દૂર કરવા માટે ઘણે પ્રયત્ન કરીને આજસૂધી એ નગરીનું રક્ષણ કરે છે. (૫૬) એવા ગ્વાલિયર શહેરમાં મહેંદ્રસૂરિજી તથા મેહનજી અનુક્રમે વિહાર ક