________________
મેાહનચરિત્ર સર્ગ ચાયા.
स्थित्वा तत्र चतुर्मासी -मग्रे तेऽय यियासवः ॥ प्रामुखा विहरन्ति स्म कृत्वा वाराणसीं हृदि ॥ ५८ ॥ प्रतापि या श्रीपार्श्वव-तारेणापूयताधिकम् ॥ तीर्थान्तरीयैरपि या वाग्देवीपीठमुच्यते ॥ ५ ॥ भैरवो भ्राजते गङ्गा वदते वसतीश्वरः ॥ अन्नपूर्णा टणात्यन्नै - स्तारकस्तारकस्तथा ॥ ६० ॥ सामग्र्येवंविधा यस्यां तदेतत्त्रमुत्तमम् ॥ सेवनीयं प्रयत्नेने -त्येवं वेदविदो विङः ॥ ६१ ॥ युग्मम् निरन्तरायमुल्लङ्घय मार्गमागत्य तां पुरीम् ॥ वसतिं सपरीवाराः सूरयः समुपाविशन् ॥ ६२ ॥ कांश्चिदज्ञानकष्टं च सकामां निर्जरां तथा ॥ कांश्चिदाचरतो वीदय सूरयस्तोषमासदन् ॥ ६३ ॥
(७५)
રતા આવ્યા, અને સારી વસતિ જોઇને ત્યાં રહ્યા. ( ૫૭ ) ત્યાં ચામાસું રહ્યા પછી આગળ વિહાર કરવાનું મનમાં આવ્યું ત્યારે કાશીતરફ જવાના વિચાર કરીને તેમણે પૂર્વ દિશામાં વિહાર કર્યો. (૫૮ ) એ કે તે કાશીપુરી આગળથીજ પવિત્ર હતી, તેપણ પૂર્વકાળમાં શ્રીપાર્શ્વનાથન અવતાર થવાથી તે ઘણીજ પવિત્ર થઈ. અન્યદર્શનિયાપણ તેને સરस्वतीपीठ उहेछे. (पट) “ल्यां भैरवनाथ विरानेछे, गंगा बहेछे, विશ્વેશ્વર વસેછે, અન્નપૂર્ણા તૃપ્તિ થાય ત્યાંસુધી અન્ન આપેછે, અને તારક મંત્ર સંસારમાંથી તારેછે, એવી સામગ્રી હંમેશાં હાવાથી ખીન્ન સર્વક્ષેત્રો કરતાં ઉત્તમ એવા એ કાશીક્ષેત્રની પ્રયત્નથી સેવા કરવી.” એમ વૈદિક લોકેા કહેછે. (૬૦-૬૧) કંઇપણ અંતરાય વગર માર્ગ ઓળંગીને પરિવારસહિત મહેંદ્રસૂરિજી તે નગરીમાં આવ્યા, અને વસતિમાં રહ્યા. (૬૨) કેટલાક અજ્ઞાન કષ્ટ કરનારા લેાકેાને અને કેટલાક સકામ નિર્જરા કર