________________
મહિનચરિત્ર સર્ગ ત્રીજો.
(૨) ध्यात्वैवं प्राङ् मोदनाय रूपचन्ा गुणेनवः॥ दातुमैबन्यतेीदां सन्महाव्रतलब्धये ॥१२॥ संवीदय व्यक्षेत्रादि पुनर्विममशुस्ततः । षोडशेऽब्देऽस्य दीदायाः कालं ते प्रतिपेदिरे ॥१३॥ नङ्गस्तथातिचारश्चो-त्पद्यते नवमाब्दतः ॥ यद्यप्युपान्त्यं त्यक्त्वान्य-सद्रतानां प्रमादतः॥१४॥ तुर्यव्रते तथाप्येतो यावदब्दं हि षोडशम् ॥ प्रायः संनवतो नैवे-त्येतल्लोकेऽपि विश्रुतम् ॥१५॥ एतस्यां यतिदीदायां मुख्यं तुर्य व्रतं विधः॥ यतस्तदितराएयस्यां प्रायः सन्त्यपि सन्ति नो ॥१६॥ तथापि यतिदीदा यं-दीयते नवमेऽब्दके ॥ तत्पूर्वाभ्याससिध्यर्थं पूर्वाच्यासो दि उर्लनः ॥१७॥
અતિચારરહિત પાળ્યું હોય તે, કાલાંતરે સદ્ગુરૂની સેવાથી બાકી ૨હેલાં ચાર મહાવ્રતો નક્કી મળી શકે છે.' એમ વિચારીને અંતે મહાવ્રતની પ્રાપ્તિ થવા માટે મેહનજીને જતિદીક્ષા આપવાને ઈરાદો કરો. (૧૦–૧૧–૧૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિગેરે જઈને રૂપચંદજીએ ફરીથી વિચાર કરો, ત્યારે નક્કી થયું કે સોળ વર્ષની ઊમર થાય ત્યારે જ એને જતિદીક્ષા આપવાનું બનશે. (૧૩) મને એમ લાગે છે કે, “ચોથું વ્રત મૂકીને બીજે ચાર વ્રતોને પ્રમાદથી ભંગ તથા અતિચાર નવમા વરસથી લાગે છે, એ આગમને સિદ્ધાંત છે. ચોથા વ્રતને ભંગ તથા અતિચાર ઘણું કરીને સોળમા વરસસૂધી લાગતું નથી. એ વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે. આ જતિદીક્ષામાં ચોથું વ્રત મુખ્ય ગણાય છે. કારણ, બીજાં ચાર વ્રતે એમાં છતાં પણ પ્રાયે કરીને નહીં સરખાંજ છે. એમ છતાં નવમે વર્ષે જતિદીક્ષા અપાય છે તેનું કારણ, બાળકપણાથી