________________
મોહનચરિત્ર સર્ગ બીજો. विक्रमार्कातस्योन-विंशस्यान्त्ये तुरीयके॥ नागे तस्मिन्पुरे राजा मानसिंदानिधोऽनवत् ॥२४॥ मानसिंह यथान्यायं राज्यं शासति धीमति॥ प्रजाः प्रजावत्य आसन् धनाड्या धर्मतत्पराः॥५॥ नकत्वात्तस्य राझो जैनसंघश्चतुर्विधः॥ यथाईमाचर धर्म तराष्ट्र बाधया विना ॥२६॥ तस्माद्योधपुरात्पञ्च-त्रिंशत्क्रोशमितेऽन्तरे॥ पुरं नागपुरं नाम विद्यतेऽतिसमृधिमत्॥२७॥ श्रेष्ठार्थगोचरो नाग-शब्दः शास्त्रे प्रकीर्तितः॥ श्रेष्ठानां वसतेरेत-लेने नागपुरानिधाम् ॥२॥ आलस्येनानुग्रमी यः सोऽग इत्यभिधीयते ॥ नैवास्त्यगोऽस्मिन्नित्येत-पुरं नागानिधं किल ॥२॥
દેશનું રાજ્ય પૂર્વકાલથી ચલાવતા આવ્યા. (૨૩) વિક્રમ સંવના ઓગણીસમા શતકના છેલ્લા ચોથા ભાગમાં, એટલે સંવત અઢારસો પંચોતેર (૧૮૭૫) પછી માનસિંહ નામે રાજા જોધપુરની ગાદી ઉપર થયે. (૨૪) રાજકાર્યમાં ઘણે વાકેફગાર એવો તે રાજા ન્યાયે કરીને રાજ્ય ચલાવતા હતા, ત્યારે પ્રજાઓ છેયાં છોકરાંવાળી તથા ઘણુ પૈસાદાર અને ધર્મકરણીમાં તત્પર હતી. ( ૨૫ ) તે રાજા ભદ્રિક હોવાથી તેના રાજ્યમાં ચતુર્વિધ સંઘ કંઈપણ બાધા પામ્યાવગર પોતાની યેગ્યતામાફક ધર્મકરણ કરતે હતે. (૨૬) જોધપુરથી પાંત્રીશ ગાઉने छेटे नागपु२ (ना॥२ ) नामे घj समृद्धिवाणु शह२ छ. (२७) શાસ્ત્રમાં ઊંચી વસ્તુ “નાગ” એવા નામથી ઓળખાય છે. ઊંચા લેકે આ શહેરમાં રહે છે, તેથી જ જાણે એને “નાગપુર” એવું નામ મળ્યું હાયની શું? (૨૮) આળસુ હોવાથી જે બિલકુલ ઊદ્યોગ કરી શકતું નથી