________________
( ૨૦ )
मोहनचरिते द्वितीयः सर्गः ।
कालेन यस्मिन् बहवोऽ- नूवन् मामलिका नृपाः ॥ तेषां कतिपयेऽद्यापि विद्यन्ते जनविश्रुताः ॥ १९५॥ ख्यातं नाम्ना जयपुरं जयश्री के लिमन्दिरम् ॥ तथा योधपुरं नाम योधवृन्दविभूषितम् ॥ २० ॥ राजधानी ६यमिदं पुरग्रामादिसंकुलम् ॥ भारतश्रीविशालोरः कल्पे तस्मिन् विराजते ॥ २१ ॥ ६योर्विरत्योः सर्वस्मा - विरतिर्य६ऽत्तमा ॥ तथैतस्मिन्ये योध - पुरं सर्वपुरोत्तमम् ॥ २२ ॥ तत्र शसने राज - पुत्राख्यान्वयजा नृपाः ॥ चिरादशासुस्तं देशं रघवः कोशलं यथा ॥ २३ ॥
હેલાંની પેઠે આર્યરાજાએનાજ તાબામાં હતા. (૧૮) કાલે કરીને તેમાં ઘણા માંડલિક રાજાએ થઈ ગયા, તેમાંથી કેટલાક હજી પણ લાકમાં મ ખ્યાત છે. ( ૧૯ ) જયરૂપી લક્ષ્મીનું જાણે ક્રીડામંદિરજ હાયની શું એવું પ્રસિદ્ધ જયપુર તથા સુભટાના ધણા સમુદાય જેને ાભાવેછે એવું જોધપુર, એ બે રાજધનીએના તાબામાં ઘણાં શહેરા તથા ગામે છે. આ ભરતખંડ તા એક લક્ષ્મી છે, અને મારવાડ દેશ તે તેની પાહેાળી છાતીમાફક છે, ઉપર કહેલી એ રાજધાનીએ હારની વચમાં આવેલા ગુચ્છામાફક છે, અને તે રાજધાનીની અંદર આવેલાં શહેરી તથા ગામડાંઓ મેાતીના હાર ખરાખર છે. ( ૨૦-૨૧ ) દેશવિરતિ ( શ્રાવકપણું) અને સર્વવિરતિ (સાધુપણું ) એ એમાં જેમ સર્વવિરતિ શ્રેષ્ઠ છે, તેમ આ બે રાજધાનીઓમાં જોધપુર બધાં કરતાં વખાણવાલાયક છે. (૨૨) જેમ રઘુવંશના ધણા રાજાએ કાશલ દેશનું રાજ્ય કરતા હતા, તેમ આ જોધપુરની રાજગાદી ઉપર રજપૂત વંશના ઘણા રાજાએ મારવાડ