________________
' (४४) मोहनचरिते द्वितीयः सर्गः।
स सुन्दरी तां श्रवणोकमानसां सर्वं यथाउत्तमुवाच धर्मनाः॥ सती परिझाय तदीयमाशयं धैर्य सृजन्त्येनमबोधयत्पुनः॥ ५॥ स बोधितः स्वप्रियया बनार स्वान्तं प्रसन्नं शरदीव नीरम् ॥ तस्मिन्प्रसन्ने तनयोनवेन मोहेन सयो मुमुचे स धन्यः ॥ ६ ॥ श्रीमोहनो यद्यपि वत्सरायप्टयक्त्ववर्ती वयसा तदानीम् ॥ तथापि नैवत्स गृहेऽधिवस्तुं सन्तः प्रकृत्या विमुखा एहेन्यः॥ए ॥ अथो मुर्ते बदरो विशुद्धे ।
स्नातः समन्यर्चितदेवदेवः॥ બદારમલના સામું જોઈને સુંદરી પણ ઘણોજ હર્ષ પામી. (૯૪) પછી મનમાં થોડા ખેદ પામેલા બદારમલજીએ, શું થયું તે સાંભળવા વાસ્તે ઉત્સુક થએલી સુંદરીને થઈ ગયેલી બધી વાત કહી. બદારમલને અભિપ્રાય જાણીને તેને ધીરજ ઉપજાવવા વાસ્તે સતી સુંદરીએ ફરીથી બંધ કર્યો. (૫) સુંદરીએ બોધ કર્યો ત્યારે શરતુમાં જેમ પાણું ચોખ્ખું થાય છે, તેમ બદારમલનું મન પ્રસન્ન થઈ ગયું, તેથી પુત્રઉપર જે મેહ હતો તે તેજ વખતે મનમાંથી નીકળી ગયો. (૯૬) જે પણ તે વખતે મોહનજીનું વય નવ વર્ષની અંદરનું હતું, પણ ગૃહાવાસમાં રહેવાની એમની મરજી નહીં હતી. ઠીક છે, સત્યરૂષ સ્વसाथी हावासथी वि२ति पामेला हाय. (८७) पछी महाभ