________________
મેહનચરિત્ર સર્ગ બીજો ' (૨) इत्यं दाएं प्रमदशोकवशंवदः स । श्रेयो क्ष्योः कतरदित्यवगन्तुमीशः ॥ नानूदवास्थित परं स्थिर एष कांतયુમેન છ મધ્યાતો િતો. પણ , स रूपचन्झानुमतिं गृहीत्वा गन्तुं प्रतस्थे पुरमुत्सुकः स्वम् ॥ गबन्नयं वर्त्मनि नान्यचेताः विचिन्तयामास दशां नवित्रीम् ॥ ए३॥
आगात्क्रमेणैष निजं निशान्तमेनं निरीदयाहृषदस्य जाया॥ रथाङ्गकान्ता विरहानलार्ता ત્રભૂજનીય રિયમપુતH I
અને અમારા મનોરથરૂપી વૃક્ષનું જે મજબૂત મૂળ છે, એવા આ પ્રિયપુત્રને વિયેગ અમારે શીરીતે સહન કરવો.” એવો વિચાર મનમાં આવવાથીતેશક કરવા લાગ્યા. (૯૧) ઉપર કહ્યા પ્રમાણે હર્ષ અને શોકને સ્વાધીન થયેલા બદારમલ સેહનેલીધે પુત્રને ઘરમાં રાખ, અથવા રૂપચંદજીને આપવો એ બેમાંથી એકે વાતનો નિશ્ચય કરી શક્યા નહીં, તે બે પડખે રહેલા લેહચુંબકોની વચમાં આવેલી લેહશલાકા-લેહડાની શળી-)ની પેઠે સ્થિર રહ્યા. (૨) પછી ચાંદપુર જવાને ઉસુક થયેલા બદારમલ રૂપચંદજીની અનુમોદના લઈને નાગરથી વિદાય થયા. માર્ગમાં જતાં બીજી તરફ મન નહીં હોવાથી એજ વાતને તથા પોતાની ભાવી અવસ્થાને તે વિચાર કરતા હતા. (૩) વિયોગરૂપી અગ્નિના તાપથી પીડાયેલી ચક્રવાકપક્ષીની સ્ત્રી (ચકલી) જેમ સવારે સામે નજરે પડેલા પોતાના પ્રિયને જોઈને આનંદ પામે છે, તેમ અનુક્રમે ઘરપાસે આવેલા