________________
મેહનચરિત્ર સર્ગ બીજો. श्तश्चनपुरेऽप्यार्या सुन्दरी बदरस्तथा। चिन्तानाचान्तमनसौ स्वप्नमेवमपश्यताम् ॥७॥ परिविष्टं पायसान्नं पुरोवर्त्यपि कश्चन ॥ जहार स्वर्णपात्रस्थं वीदयेदं तो विषेदतुः ॥ ७॥ दृष्टो नैमित्तिकस्ताच्या-मवोचत महाशयो॥ तनयो युवयोर्दीदां जैनीमादास्यति ध्रुवम् ॥३॥ प्रियसूनोरावयोश्च वियोगो नविता किल ॥ રૂતિ મત્ય તાવનૂતાં મનસિ વ્યથિત રા+ા sw यदनाविन तनावि नावि चेन्न तदन्यथा ॥ एवं विदन्तावपि तौ नेतुं नाशकतां मनः ॥ ५ ॥
કરીને તેમાં કંઈ અંતરાય નહીં થાય, વાસ્તે કઈ મંત્રને તે રૂપચંદજી જપ કરવા લાગ્યા. (૩૦) હવે ચાંદપુરમાં બદારમલ તથા સતી સંદરી એ બન્ને જણે મનમાં કંઈ ચિંતા કર્યા વગર કાલ ગાળતાં હતાં, એટલામાં તેમણે પણ સ્વમું જોયું, તે આ રીતે -(૭૧) “સેનાની થાળીમાં પિરસેલે દૂધપાક આગળ મુકેલો હતો, તે કોઈ પુરૂષે ઉપાડી લીધે એવું સ્વમું જોઈને બદારમલ તથા સુંદરી ખેદ પામ્યા. (૭૨) પછી તે બન્ને જણુએ કોઈ નિમિત્તિયાને સ્વમાનું ફળ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે –“તમારે પુત્રજૈનધર્મની દીક્ષા લેશે, એ વાતમાંફેર પડશે નહીં તેથી આ વહાલા પુત્રને અને તમારે વિયેગ થશે” એ વાત જાણીને તે બન્ને જણાં મનમાં ઘણાં દુખી થયાં. (૭૩–૭૪) “જે વાતની ભવિતવ્યતા નથી તે વાત નહીં જ બનવાની, અને જેની ભવિતવ્યતા છે, તે બન્યાવગર રહેવાની જ નહીં; એ શાસ્ત્રને નિશ્ચય તેઓ જાણતાં હતાં, પણ પુત્રના ભાવી વિયેગથી આકુળ વ્યાકુળ થયેલા મનને તેઓ તાબામાં રાખી શક્યા નહીં.