________________
મોહનચરિત્ર સર્ગ બીજો.
(૨૭). सौन्दर्य यत्र सोदर्य शीलं शशिकलोंज्ज्वलम् ॥ वामानामप्यवामानां स्वान्तं सम्यक्त्वसंस्कृतम् ॥५॥ સંનિધૌ સ્મિન સદ્દા અદ્દાનવો વા . साधवोऽप्यनतीचार-चारित्राचरणोयताः॥६॥ अर्दभिराचार्यवयं-रुपाध्यायैश्च साधुनिः॥ वासेन च विदारेण पुपूये यः पदे पदे ॥७॥ श्रवणेन जिनाझायाः श्राहा विनयसंनृताः॥ सक्ष्म निरतास्तेन ख्याता यत्र जडा-(ला-)ल्पता॥॥ पतन्तः पाशकाः पात-वशाशेषवशंवदाः॥
पातयन्ति ध्रुवं पात-यितारं नरकावनौ ॥ए॥ . ભરૂદેશમાં તે સેનાની માત્રા (ગણતરી) નથી, તેથી “મેરૂ-શબ્દ માત્રા વગરને કહેવાય છે. (૪) તે દેશમાં માણસને સૌંદર્ય સ્વાભાવિકજ હોય છે. જેમનો સ્વભાવ વામ (વાંકો) નથી, એવી તે દેશની સ્ત્રીઓનું શીલ ચંદ્રમાની કલા જેવું ઉજ્વલ હોય છે. તથા ત્યાંના લોકોનું ચિત્ત તો સમકિતથી શુદ્ધ જણાય છે. (૫) સારા ગુણનું જાણે એક નિધાનજ એવા તે દેશના શ્રાવકો ઘણી ધર્મની શ્રદ્ધા રાખનારા હોય છે. તેમ સાધુઓ પણ અતિચારરહિત ચારિત્ર પાળવામાં ઘણી યતના કરે છે. (૬) શ્રી અરિહંત, મોટા મોટા આચાર્યો, ઉપાધ્યાય તથા સાધુઓ એ બધાના નિવાસથી તથા વિહારથી તે દેશ ડગલે ડગલે પવિત્ર થયેલ છે. (૭) ત્યાંના શ્રાવકો જીનેશ્વર ભગવાનની આણું સાંભળવાથી ઘણું વિનયવંત થઈને સદ્ધર્મ આચરવામાં તત્પર રહે છે. જાણે તેથી જ તે દેશમાં જડની (જળની) અછત પ્રસિદ્ધ છે. (૮) દુખ દેનારાં સાત વ્યસનો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેમાં પહેલું ધૂત (જુગાર) કહેવાય છે, કે જેની અંદર ૨હેલા પાસાને જે માણસ ભોંય ઉપર નાંખે છે, તેના ઉપર જાણે તે ઘણું
૧ “મ” શબ્દમાં “મ” ઉપર માત્ર નથી.