________________
मोडनयरित्र सर्ग पहा. (२५) यद्ययथा गुरुरुवाच यथानुपूर्वि तत्तत्तथा सपदि सोऽपि विदांचकार ॥ गया न मृन्मयतले लनते प्रतिष्ठां शुझे तु दर्पणतले सुलनावकाशा॥१०॥ इति विशदविशालप्रझया मान्ययायं सपदि विदधदन्तर्मोदमध्यापकं स्वम् ॥ जननदिवसतो निर्यापयामास सप्त
विगलितमदमानो वत्सरान्संमदेन ॥११॥ ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विन्मुकुटालंकारश्रीबालकृष्णनगवच्चरणारविन्दमिविन्दायमानान्तेवासिनः कानडोपाह-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के श्रीमोहनचरिते जन्मादिवर्णनं नाम प्रथमः सर्गः ॥१॥ ॥ ॥ ॥
મેહેતાજીએ જે જે પાઠ જે જે પ્રમાણે કહ્યા, તે તે પાઠ તે પ્રમાણે તેણે જલદીથી સમજી લીધા. ઠીક જ છે, પ્રતિબિંબ કંઈ જમીન ઉપર પડતું નથી; તો ચોખા અરીસામાં જ પડે છે. (૧૦૦) તે બાલકે પોતાની શુદ્ધ અને વિશાળ બુદ્ધિથી મેહેતાજીને તરત રાજી કર્યો, અને બુદ્ધિને અહંકાર છોડી દઈને ઘણી ખુશીની સાથે જન્મથી પિતાની ઉમરનાં સાત વરસ त्यां दया. (१०१)
(पहेसा सननी यासावया समात.)