________________
મેહનચરિત્ર સર્ગ પહેલે. (૨) नीचैः कियधारमदं पुरागामिति प्रसंख्यातुमिवैष बालः॥ . अधोमुखीनूय ततो ददर्श સંવેગપૂર્વવતા ઢિાપ્ત છે ततोऽष्टमे मास्युदपद्यतास्य दन्तक्ष्यं कुन्दनिनं सुतीदणम् ॥ स्यात्सरेऽयं विगुणाष्टमाने दान्तोऽयमित्येवमसूसुचद्यत् ॥ एए॥ नवे चतुर्गत्युपलहितेऽहमनन्तवारं निजकर्मणागाम्॥ जानुध्येनापि करक्ष्येन
रिङ्गन्मुदेत्येवमचीकथत्सः॥ ए६ ॥ રહ્યા છે, એ જેવાને વાસ્તેજ કે શું, એકી નજરે તે ટગમગ ઊંચે જોઈ રહ્યો. (૯૩) છ મહિના વીતી ગયા પછી તે બાલક ઊંધો પડીને નીચે જેવા લાગે. એઉપરથી એવી કલ્પના થાય છે કે, હું આ અનાદિ સંસારની અંદર કેટલીવાર અલકમાં ગયો હતો તેની ગણતરી કરવાને વાસ્તેજ કે શું? તે નીચે જોઈ રહ્યો. બરાબર છે, કારણકે, સારા તથા નરસા પૂર્વભવે જાણવાથી સંવેગ ઉપજે છે. (૯૪) આઠમે મહિને તે બાલકને બે દાંત આવ્યા; તે આકાર અને રંગથી કુંદકુલની કલી જેવા અને ઘણું અણુઆરા હતા. આ ઉપરથી એમ લાગે છે કે, આ બાલક આઠને બમણું કરવાથી જેટલી સંખ્યા થાય તેટલામે વર્ષે (સોળમે વરસે) દીક્ષા લેશે, એવું આ આઠમે મહિને થયેલા બે દાંતે જણાવ્યું. (૫) તે બાલકે હરખથી બે ઢીંચણ અને બે હાથે કરીને ઘુટણ કરતાં એમ સૂચવ્યું કે, હું આ ચાર ગતિવાળા સંસારમાં અનંતકાળ સુધી પિતાના કર્મ કરીને