________________
(૨૨)
मोहनचरिते प्रथमः सर्गः। स दन्तहीनस्मितचारुकान्तिना मुखेन बिम्बोष्ठपुटेन दारिणा॥ अधश्चकारानिनवाम्बुजन्मनः श्रियं नखालूनमृणालसंततेः॥५॥ मासेषु पञ्चस्वथ निर्गतेषु पञ्चाङ्गशुद्ध दिवसेऽतिहृष्टः॥ सझातिवर्गो बदरो व्यधत्त दीरौदनप्राशनकर्म सूनोः॥ ए॥ वैमानिकेष्वेषु नवाः कियन्तो
षण्मासमेकाग्रहशैव सोऽयमुत्तानशाय्यूलमपश्यदभ्रम् ॥ ए३ ॥
મુખે કરીને ચંદ્રમાને, હઠે કરીને પાકા ગીલોડાને, પગે કરીને તરત કુટેલા રાતા કમળને અને કઠે કરીને શંખને જીત્યા. એ ઉપરથી એમ લાગે છે કે, આવતા કાલમાં જે કર્મો જીતવાનાં છે તેની તુલના કરી.(૯૦) દાંત નહીં હોવાથી હાસ્યની સુંદર કાન્તિજે ઉપર દેખાય છે, પાકા ગીલોડા જેવા બે હોઠ જેની અંદર રહ્યા છે, એવા તે બાલકના સહામણું મુખ આગળ જેના દાંડાની અંદર રહેલા સફેત તંતુ નખે કરીને તોડી નાખ્યા છે એવા રાતા કમળની શોભા ફિઝી પડી ગઈ (૯૧) તે ઉપરાંત પાંચ મહિના વીતી ગયે છતે છઠે મહિને સારો દિવસ જઈને બદારમલે ઘણું હરખથી જ્ઞાતિલાને બોલાવીને તે બાલકને અન્નપ્રાશન (ચાટણ) કરવાને ઉત્સવ કર્યો. (૨)તે બાલક બાલસ્વભાવથી ચત્તો પડીને છ મહિના સુધી એકી નજરે આકાશ તરફજ જેતે રહે. એ ઉપરથી એમ લાગે છે કે, ઉપર રહેલા વૈમાનિક દેવલોકોમાં ભારે હજી કેટલા ભવ ભોગવા બાકી