________________
(૨૬)
मोहनचरिते द्वितीयः सर्गः। I wથ વિતીયઃ સ .
शंकरः कर्मसंदाराद् विष्णुः सधर्मरक्षणात्॥ ब्रह्मा धर्मोत्पादकत्वाद् यः स वो दिशतु श्रियम् ॥१॥ श्तश्च नारते देशो मरुनामा मनोहरः॥ गुणाधिकं यज्दकं वीदयागादनतां घृतम् ॥२॥ सुकृतैकनिधौ यस्मिन् प्रायो जानपदा जनाः॥ पूर्णायुषोऽतिबलिन-स्तथाधिव्याधिवर्जिताः॥३॥ यन्मात्रावक्षेम मेरौ ततः स मात्रयाङ्कितः॥ . अमात्रमस्मिंस्तेनायं मरुरित्यभिधीयते॥४॥
સર્ગ બીજે.
-
કર્મરૂપ શત્રુને સંહાર કરીને પોતે સિદ્ધ થયા છે તેથી, અથવા સેવા કરનારા ભવ્યજનોના ભારે કર્મોનો સંહાર કરે છે માટે જે શંકર કહેવાય છે, સદ્ધર્મનું રક્ષણ કરે છે તેથી વિષ્ણુ કહેવાય છે, અને લોપ પામેલા ધમને ફરીથી ઉદય કરે છે તેથી જે બ્રહ્મા કહેવાય છે, એવો જે કોઈ દેવાધિદેવ છે, તે તમને સ્વર્ગાદિ સુખ આપો. (૧) આ તરફ ભરતખંડમાં મરૂ (મારવાડ) નામે દેશ છે. તે દેશના પાણિમાં પોતાના કરતાં વધારે ગુણ છે, એમ જાણુને જ જાણે ધી પણ ઘાડું થઈ ગયું હોયનીશું? (૨)પુશ્યને જાણે ભંડારજ એવા તે દેશના રહીશ કે ઘણું કરીને પૂર્ણઆઉખાવાળા, ઘણુ મજબૂત તેમજ મનની તથા શરીરની વ્યાધિ વગરના હોય છે. (૩) મેરૂપર્વત ઉપર રહેલું સોનું માત્રાવાળું (જેની ગણતરી કરી શકાય એટલું) છે, તેથી “મેરૂ-શબ્દમાં માત્રા આવી છે, પણ આ
૧ “મેરુ ” શબ્દમાં “મ” ઉપર માત્ર છે તે લઈને આ કલ્પના કરેલ છે.