________________
બધાં પાપ પર પડદે નાખનાર મહાપાપ મિથ્યાત્વ પર મને ઘણું આશ્ચર્ય થયું. મેં એને પૂછ્યું. તેઓ સ્વર્ગે જાય છે એ તમે જોયું છે? ત્યારે એણે કહ્યું જોયું નથી તે શું થયું? વેદમાં તે કહ્યું છે ને?
એહ! એ વેદ! અને એના આધાર પર આ ઘોર અનર્થ ! પણ આ બધી વાત એ સાંભળવા તૈયાર નહતો. અતઃ મેં એટલું જ કહ્યું કે જે યજ્ઞમાં મરવાથી પશુઓ સ્વર્ગમાં જતાં હોય તે તમે પણ યજ્ઞમાં કેમ ન મરી ગયા ? તમે પણ સ્વર્ગમાં પહોંચી જાત અને પશુઓથી વધુ ઊંચું સ્થાન પામી જાત.
આને એણે કશે જવાબ ન આપે. મેં બગાડીને ચાલ્યા ગયે. જવાબ દેત પણ શું?
એમ જણાય છે કે માણસને માણસ બનાવ હેય તે માણમાં પથરાયેલી વેદમૂઢતાને હટાવવી પડશે. મનુષ્યને એ શિખવવું પડશે કે તે શાસ્ત્રને પિતાની બુદ્ધિથી, વિવેકથી પરખે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચાર કરે. આજ હું બેચેન છું કે આ શાસ્ત્રમૂઢતાથી અને ક્રૂરતાથી મનુષ્યને કેવી રીતે છેડાવું?
(૩) આજ હું રથમાં બેસી જઈ રહ્યો હતો કે રસ્તામાં ભીડ દેખી. પૂછતાં માલુમ પડયું કે પંડિતેનાં બે દળમાં ઝઘડો થઈ ગયો છે. ઝઘડે હતે હૈત અને અદ્વૈતને. દ્રતવાદી પંડિતે અદ્વૈતવાદી પંડિતની પત્ની સાથે વ્યભિચાર કરેલો; એમ છતાં તે કહી રહ્યો હતો કે એમાં પાપ શું થયું? અને તિવાદમાં પોતાનું શું અને પરાયું શું? બધું એક છે. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com