________________
: $1 :
તર્ક બલવાન હતા, છતાંય મે' કહ્યું: ભાઈજી, માતાપિતાના વિયેાગના શેક થવા સ્વાભાવિક છે, પણ એએ આપણને અસમર્થ હાલતમાં મૂકી ગયા નથી, પાળી-પાષીને મેટા કર્યાં છે અને એટલા મેાટા કર્યાં છે કે કેત બ્યના ખેજો આપણે સારી રીતે ઉઠાવી શકીએ. આપ આપના ખો ઉઠાવી જ રહ્યા છે, મને પણ મારે એને ઉડાવવા દો. ઘરગૃહસ્થીનાં કામમાં એવી ઝંઝટા નથી કે આપ એમને સહન ન કરી શકેા.
ભાઇજીએ કહ્યું: તમે ઠીક કહે છે। ભાઇ ! હું ઘરગૃહસ્થીની બધી ઝંઝટો સહન કરી શકું છું, પણ તમારા જવાથી યશેાદાદેવીના ઓરડામાંથી જે આહા નિકળશે તેને સહન કરવાની શક્તિ મારામાં નથી. માતાજી હેાત તે તે અધુ સહન કરી લેત, પણ આજ તે પણ નથી, આવી હાલતમાં હું તમને પ્રાર્થના કરું છું કે જેમ માતાજીના અનુરોધથી તમે આટલા દિવસેા રાકાયા તેમ કુમમાં કમ એક વર્ષ મારે માટે પણ રાકાઓ. હું ચૂપ રહ્યો.
ભાઇજી એને મારી સ્વીકૃતિ સમજ્યા, એથી એએ પ્રસન્નતા પ્રકટ કરતાં ખેલ્યાઃ–મસ! એક વર્ષે, મારે માટે ફક્ત એક વ.
મેં મનેામન કહ્યું: આપને માટે નહિ, આપના નામ પર યશેાદાદેવીને માટે આ કેવલ એક વર્ષ નથી કિન્તુ વળી એક વ છે.
૧૪ હેતપસ્યા
ભાઇ સાહેબે મને જે એફ વર્ષ રાફાઇ જવાના અનુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat