________________
નગર છે, તે નગરની બહાર આઠે દિશાઓમાં આઠ આશ્રમ છે. એ તે આશ્રમમાં જ રહે છે. બાકી છનાં નામ હતાં વહ્નિ, અરુણ, ગર્દય, તુષિત, અવ્યાબાધ, અરિષ્ટ. બધાનાં અલગ અલગ આશ્રમે હતાં.
એમના આશ્રમમાં સ્ત્રીઓ હતી નથી. શિષ્ય હતા નથી. બધા વયસ્ક અને વિદ્વાન બ્રહ્મચારી હોય છે. કેઈ કેઈથી વિશેષ સંબંધ નથી રાખતા. કેઈ ઉત્સવમાં શામિલ પણ નથી થતા.
એમને પરિચય પામી મને ઘણી પ્રસન્નતા થઈ, અને મનમાં આશ્ચર્ય પૂર્ણ જિજ્ઞાસા પણ થઈ કે જ્યારે આ લેકે કેઈ શ્રીમાન્ યા શાસકને મળવા નથી જતા, ત્યાં સુધી કે પ્રજાના કેઈ ઉત્સવમાં પણ સમ્મિલિત નથી થતા, તો મારી પાસે આવવાની કૃપા કેમ કરી ? આ વાત મેં તેમને પૂછી પણ.
તેઓઃ યદ્યપિ અમે લોકે જગના માયામાહથી અલગ છીએ, છતાંય આંખ બંધ કરીને બેસી નથી રહેતા. જગતને દેખીએ છીએ કે તે સુધરે. આ સમયે સમાજની ઘણી દુર્દશા છે. જ્ઞાન-વિજ્ઞાન બધું નષ્ટ થઈ રહ્યું છે. શાસ્ત્રો તે બસ અન્ધશ્રદ્ધાપૂર્ણ ક્રિયાકાંડની જાણકારીમાં સમાપ્ત થઈ ગયાં છે. સમાજને એક વર્ગ એ પદદલિત કરાઈ રહ્યો છે કે જાણે તે મનુષ્ય જ નથી. કદાચિત જાનવરથી પણ ખરાબ એની દશા છે. યજ્ઞના નામ પર હત્યાકાંડ એટલાં વધી ગયાં છે કે માતાયાતને માટે અશ્વો અને કૃષિને માટે બળદ પણ મળતા નથી. કૃષક વર્ગ હેરાન થઈ રહ્યો છે, શુદ્ધ વર્ગ પિસાઈ રહ્યો છે, પણ કઈ સાંભળનાર નથી. જેમની પાસે વૈભવ છે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com